એક્સિસ બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે Axis Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, એક્સિસ બેંક પર્સનલ લોન શું છે, એક્સિસ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, એક્સિસ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Axis Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
એક્સિસ બેંક પર્સનલ લોન શું છે? – Axis Bank Personal Loan
એક્સિસ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 40 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.
એક્સિસ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Axis Bank Personal Loan interest rate
Axis Bank Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.49% થી વધુ હોય છે. આ વ્યાજદર Axis Bank Personal Loan ના પ્રકાર અને પર્સનલ લોન લેનાર વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
એક્સિસ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં નીચે Axis Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
(1) ઘરના નવીનીકરણ માટે વ્યક્તિગત લોન
ઘરના નવીનીકરણ માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો એક્સિસ બેંક એ તેમની હાલના ઘરની મિલકતના નવીનીકરણ, વિસ્તરણ અને સુધારણા માટે જરૂરી ખર્ચને પૂરો કરવા માટે હોમ રિનોવેશન કરવા માટે પર્સનલ લોન આપે છે.
(2) લગ્ન માટે વ્યક્તિગત લોન
લગ્ન માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : અરજદારો તેમના લગ્ન સંબંધિત ખર્ચાઓને પુરા કરવા માટે લગ્ન માટે વ્યક્તિગત લોન આપવામાં આવે છે.
એક્સિસ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે ઉપર Axis Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે પાત્રતા આપેલ છે. જે જોઈને તમે એચડીએફસી પર્સનલ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
- સરકારી કર્મચારીઓ, ખાનગી લિમિટેડ કંપનીઓ, પબ્લિક લિમિટેડ કંપનીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કર્મચારીઓને લોન આપવામાં આવે છે.
- એક્સિસ બેંકની પર્સનલ લોન મેળવવા માટે અરજદારની ન્યૂનતમ માસિક આવક રૂપિયા 15,000 હોવી જોઈએ.
- લોન અરજી કરતા સમયે અરજદારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
- લોન પાકના સમયે અરજદારની મહત્તમ ઉંમર 60 વર્ષ હોવી જોઈએ
એક્સિસ બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Axis Bank Personal Loan documents
- અરજી ફોર્મ (તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે)
- ઓળખનો પુરાવો – કોઈપણ એક (આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, રાજ્ય સરકારના અધિકારી દ્વારા યોગ્ય રીતે સહી કરાયેલ NREGA દ્વારા જોબ કાર્ડ, નામ અને સરનામાની વિગતો સાથે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર દ્વારા જારી કરાયેલ પત્ર)
- જન્મ તારીખનો પુરાવો – કોઈપણ એક (જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, શાળા છોડવાનું પ્રમાણપત્ર)
- હસ્તાક્ષરનો પુરાવો (પાસપોર્ટ, બેંક વેરિફિકેશન, પાન કાર્ડ)
- આવકનો પુરાવો (છેલ્લા 2 મહિનાની પગાર સ્લિપ. 1 વર્ષનો રોજગાર પુરાવો, છેલ્લા 2 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ પગારની ક્રેડિટ દર્શાવતું હોવું જોઈએ.)
એક્સિસ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
એક્સિસ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી | 1.5% થી 2% સુધી |
એક્સિસ બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો Axis Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એક્સિસ બેંક પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Axis Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Axis Bank Personal Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને એક્સિસ બેંક પર્સનલ લોન (Axis Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Axis Bank Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને એક્સિસ બેંક પર્સનલ લોન ની વધુ માહિતી માટે એક્સિસ બેંકની અધિકારી વેબસાઈટ https://www.axisbank.com/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું Axis Bank સાથે કેટલા સમય મર્યાદામાં એક્સિસ બેંક પર્સનલ લોન લઈ શકું?
જવાબ : Axis Bank બેંક દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : એક્સિસ બેંક પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?
જવાબ : Axis Bank Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.49% થી વધુ હોય છે. આ વ્યાજદર Axis Bank Personal Loan ના પ્રકાર અને પર્સનલ લોન લેનાર વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : એક્સિસ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : એક્સિસ બેંક પર્સનલ લોન હેઠળ પર્સનલ લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 1.5% થી 2% સુધી છે.