તમારી ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા વજન ચાર્ટ દ્રારા જાણો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ?

Umar Pramane Vajan : શું તમે જાણો છો કે દરેક વ્યક્તિનું ઉંમર પ્રમાણે વજન હોવુ ખૂબ જરૂરી છે. જો તમારું વજન તમારી ઉંમર કરતા વઘારે હોય તો તે તમારા શરીરના હેલ્થ માટે ઘણું નુકસાન કારક છે. ઘણાં લોકોનું વજન તેમની ઉંમર કરતા ઘણું વધારે હોય છે. જે વજન તમને અનેક ઘણી મુશ્કેલીમાં મુકી શકે છે. જો તમે પણ જણવા માંગો છો કે તમારી ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? તો આ લેખને અંત સુધી વાંચો.


ઉંમર પ્રમાણે વજન


ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? જાણો વજન ચાર્ટ

National Library of Medicine વજન ચાર્ટ મુજબ નવજાત બાળકથી લઇને 60 વર્ષના લોકો માટે ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ. જેનો વજન ચાર્ટ નીચે આપેલ છે.

વ્યક્તિની ઉંમર છોકરાનું વજન  છોકરીનું વજન
નવજાત બાળકો 3 કિલો 300 ગ્રામ 3 કિલો 300 ગ્રામ
2 થી 5 મહિનાના બાળક 6 કિલો વજન 5 કિલો 400 ગ્રામ
6 થી 8 મહિનાનું બાળક 7 કિલો 200 ગ્રામ 6 કિલો 500 ગ્રામ
9 મહિનાથી 1 વર્ષ 10 કિલો 9 કિલો 500 ગ્રામ
2 થી 5 વર્ષની ઉંમર 12 કિલો 500 ગ્રામ 11 કિલો 800 ગ્રામ
6 થી 8 વર્ષની ઉંમર 12 થી 18 કિલો 14 થી 17 કિલો
9 થી 11 વર્ષની ઉંમર 28 થી 31 કિલો 28 થી 31 કિલો
12 થી 14 વર્ષની ઉંમર 32 થી 38 કિલો 32 થી 36 કિલો
15 થી 20 વર્ષની ઉંમર 40 થી 50 કિલો 40 થી 45 કિલો
21 થી 30 વર્ષની ઉંમર 60 થી 70 કિલો 50 થી 60 કિલો
30 થી 40 વર્ષની ઉંમર 59 થી 75 કિલો 60 થી 65 કિલો
40 થી 50 વર્ષની ઉંમર 60 થી 70 કિલો વજન 59 થી 65 કિલો
50 થી 60 વર્ષની ઉંમર 60 થી 70 કિલો વજન 59 થી 65 કિલો

આ પણ વાંચો:-

પીળા દાંત સફેદ કરવા માટે કરો આ 5 ઘરેલુ ઉપાય, તમારા દાંત ચમકવા લાગશે મોતી જેવા


Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને ઉંમર પ્રમાણે વજન વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ?. જેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment