પીળા દાંત સફેદ કરવા માટે કરો આ 5 ઘરેલુ ઉપાય, તમારા દાંત ચમકવા લાગશે મોતી જેવા

જો તમારા દાંત પણ પીળા પડી ગયા છે અને તે દાંત સાફ કરવા માટે શું કરવું? તો તમે પણ તમારા પીળા દાંત સફેદ કરવા માટે કરો આ 8 ઘરેલુ ઉપાય જેથી તમારા પીળા દાંત થઈ જશે એકદમ મોતી જેવા તો ચાલો જાણીએ પીળા દાંત સફેદ કરવા માટેના ઘરેલુ ઉપાય.


પીળા દાંત સફેદ કરવા માટે કરો આ 8 ઘરેલુ ઉપાય, તમારા દાંત ચમકવા લાગશે મોતી જેવા

મિત્રો અત્યારે નાના બાળકો થી લઈને મોટા લોકોના દાંત પીળા પડી જતા હોય છે. જેના ઘણા બધા કારણો છે. તો ચાલો જાણીએ દાંત સાફ કરવાની રીત અને પીળા દાંત સફેદ કરવા માટે કરો આ 8 ઘરેલુ ઉપાય.

1.બેકિંગ સોડા

બેકિંગ સોડા એ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે તમે સૌ પ્રથમ બેકિંગ સોડામાં લીંબુના રસના થોડા ટીપાં નાખી તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ તે બેકિંગ સોડા પેસ્ટને કોલગેટ ની જેમ ટૂથબ્રશ પર લઈને ઘસો અને તેને થોડા સેકંડ સુધી રાખો અને તે પછી મોં સાફ કરો. (બેકિંગ સોડા પેસ્ટને દાંત પર વધુ સમય લગાવાથી પેઢાઓને નુકસાન થાય છે.

2 નારંગી અને લીંબુની છાલ

નારંગી અને લીંબુની છાલ એ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે તમે સૌ પ્રથમ નારંગી અને લીબુંની છાલ લઈને તેને તમારા દાંત પર ઘસો અથવા નારંગી અને લીંબુની છાલને ચાવો. આમ આ પ્રોસેસ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

3.લીમડાનું દાંતણ

લીમડાનું દાંતણ એ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણે કે લીમડાના દાતણને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી જો તમારા દાંત પીળા પડી ગયા છે તો તમે લીમડાનું દાંતણ કરવાથી તમારા દાંત થોડા દિવસોમાં ચમકવા લાગશે.

4.નારિયેળ કે તલનું તેલ 

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, નારિયેળ કે તલનું તેલ એ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણે કે તલનું તેલ અથવા નારિયેળનું તેલ દાંત પર ઘસવાથી દાંતની પીળાશ અને સાથે દાંતનો સડો પણ અટકાવી શકાય છે.

5. એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર એ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેથી એપલ સાઇડર વિનેગરને પાણીમાં ભેળવીને પીવાથી દાંતની પીળાશ દૂર થાય છે સાથે મોંની અંદરના બેક્ટેરિયાને મારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

6.લીબુંનો રસ

લીબુંનો રસ એ પણ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે તમે સૌ પ્રથમ લીબુંનો રસ કાઢવાનો રહેશે. ત્યારબાદ તે રસમાં રસની માત્રા પ્રમાણે તેમાં પાણી ઉમેરી મિક્સ કરો. ખાધા પછી દરરોજ તે પાણીથી કોગળા કરો. આમ કરવાથી તમારા દાંતની પીળાશ પણ દૂર થઈ જશે અને શ્વાશની દુર્ગધ પણ દૂર થઈ જાય છે.

7.સંતરાના છાલ

સંતરાના છાલ એ પણ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે તમે સૌ પ્રથમ સંતરાના છાલ લઈને તેને સુકવી દો. હવે ત્યારબાદ સંતરાના સુકાયેલા છાલનો પાવડર બનાવો. તે પાવડરને બ્રશ કર્યા પછી આ પાવડર થી દાંત પર દરરોજ મસાજ કરો.

8.તુલસીના પાન 

તુલસીના પાન  એ પણ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે તમે સૌ પ્રથમ તુલસીના પાન લઈને તેને સુકવી દો. હવે ત્યારબાદ તુલસીના સુકાયેલા પાનનો પાવડર બનાવો. તે પાવડરને બ્રશ કર્યા પછી આ પાવડર થી દાંત પર દરરોજ મસાજ કરો.


આ પણ વાંચો:-


FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.દાંત સાફ કરવા માટે શું કરવું? (પીળા દાંત સફેદ કરવા માટે)

જવાબ :- મિત્રો ઉપર આપેલ દાંત સાફ કરવાની રીતનો ઉપયોગ કરીને તમે પીળા દાંત સફેદ કરી શકો છો.


(Disclaimer: મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.


પીળા દાંત સફેદ કરવા માટે

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “પીળા દાંત સફેદ કરવા માટે કરો આ 5 ઘરેલુ ઉપાય, તમારા દાંત ચમકવા લાગશે મોતી જેવા”

Leave a Comment