ભારતના રાજ્યો અને તેની ભાષા 2024 | ભારતના ક્યાં રાજ્યમાં કઈ ભાષા બોલાય છે?

 

પ્રિય મિત્રો અહીં ભારતના રાજ્યો અને તેની ભાષા વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના ક્યાં રાજ્યમાં કઈ ભાષા બોલાય છે?,  તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતના રાજ્યો અને તેની ભાષા

 

ભારતના રાજ્યો અને તેની ભાષા

રાજ્યનું નામ  ભાષા 
પંજાબ પંજાબી
ઉત્તરાખંડ હિન્દી
દિલ્હી હિન્દી
ઉત્તરપ્રદેશ હિન્દી
પશ્ચિમ બંગાળ બંગાળી
છતીસગઢ છતીસગઢી
બિહાર હિન્દી
ઝારખંડ હિન્દી
સિક્કિમ નેપાળી
અરુણાચલ પ્રદેશ બંગાળી
નાગાલેન્ડ બંગાળી
મિઝોરમ બંગાળી
અસમ અસમીયા
ત્રિપુરા બંગાળી
મેઘાલય બંગાળી
મણિપુર મણિપુરી
ઓડિશા ઓરિયા
મહારાષ્ટ્ર મરાઠી
ગુજરાત ગુજરાતી
જમ્મુ -કાશ્મીર કશ્મીરી
હિમાચલ પ્રદેશ હિન્દી
હરિયાણા હિન્દી
રાજસ્થાન હિન્દી
મધ્યપ્રદેશ હિન્દી
દીવ અને દમણ ગુજરાતી
અંડમાન અને નિકોબાર બંગાળી
દાદરા નગર હવેલી ગુજરાતી
ગોવા કોંકણી
આંધ્રાપ્રદેશ તેલુગુ
તેલંગાણા તેલુગુ
કેરલ મલયાલમ
લક્ષદ્રીપ મલયાલમ
તામીનલાડું તમિલ
પુડુચેરી તમિલ

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment