પ્રિય મિત્રો અહીં વિવિધ રમતો અને તેના મેદાનના નામ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં વિવિધ રમતોના જે મેદાન હોય છે તે મેદાનને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
વિવિધ રમતો અને તેના મેદાનના નામ
રમતનું નામ | મેદાનનું નામ |
ક્રિકેટ | પિચ |
સાયકલ | વેલોડ્રમ |
આઈસહોકી | રીંક |
સ્કવોશ | કોર્ટ |
જુડો | મેટ |
બાઉંલિંગ | એલિ |
બાઉલ્સ | ગ્રીન્સ |
વોલી બોલ | કોર્ટ |
ખો-ખો | કોર્ટ |
નેટબોલ | કોર્ટ |
ટેનિસ | કોર્ટ |
ફૂટબોલ | ફિલ્ડ |
પોલો | ફિલ્ડ |
શૂટિંગ | રેન્જ |
હોકી | ફિલ્ડ |
સ્કેટીંગ | રીંગ |
બોક્સીંગ | રીંગ |
કુસ્તી | રીંગ |
ઘોડેસવારી | એરીના |
ટેબલ ટેનિસ | બોર્ડ |
ગોલ્ફ | કોર્સ |
એથલેટિક્સ | ટ્રેક |
બેઝબોલ | ડાયમન્ડ |
બેડમીન્ટન | કોર્ટ |
તીરન દાજી | રેન્જ |
આ પણ વાંચો:-
1 thought on “વિવિધ રમતો અને તેના મેદાનના નામ 2023 | Names of Different Sports and Grounds”