ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો અને તેના પાટનગર 2023

 

પ્રિય મિત્રો અહીં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો અને તેના પાટનગર સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં  ભારત દેશના રાજ્ય અને તે રાજ્યના પાટનગર ક્યાં છે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો અને તેના પાટનગર
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો અને તેના પાટનગર

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો અને તેના પાટનગર 

ભારતના દેશના કુલ 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, તે 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને તેના પાટનગર નીચે મુજબ છે.

કેન્દ્રશાસિત પ્રદેશો પાટનગર
લક્ષદ્રીપ કાવારર્તી
પુડુચેરી પુડુચેરી
અંદામાન અને નિકોબાર ટાપુ પોર્ટ બ્લેર
ચંડીગઢ ચંડીગઢ
દાદરા અને નગર હવેલી અને દમન અને દીવ દમણ
દિલ્હી નવી દિલ્હી
જમ્મુ અને કાશ્મીર શ્રી નગર
જમ્મુ
લદ્દાખ લેહ, કારગિલ

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment