ગુજરાતનું મંત્રીમંડળ 2024 | Gujarat Nu Mantri mandal

 

પ્રિય મિત્રો અહીં Gujarat Nu Mantri mandal સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં કુલ કેટલા મંત્રી છે અને તે ક્યાં મંત્રીને ક્યો હોદ્દો આપવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

Gujarat Nu Mantri mandal

ગુજરાતના મંત્રીમંડળમાં કેટલા મંત્રી છે? – Gujarat Nu Mantri mandal

 

મુખ્યમંત્રી 01
કેબિનેટ મંત્રી 08
રાજ્યકક્ષાના મંત્રી 06
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી) 02
કુલ મંત્રી 17

 

ગુજરાતનાં મંત્રીઓ અને તેમને આપવામાં આવેલ હોદ્દા

અહીં 2023 માં ગુજરાત સરકારના નવા નિમાયેલા તમામ મંત્રીઓના નામ અને તેમને ક્યો હોદ્દો આપવામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. – Gujarat Nu Mantri mandal

 

મુખ્યમંત્રી મંત્રી

 

મંત્રીનું નામ  આપવામાં આવેલ હોદ્દો
ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી પદ

 

કેબિનેટ મંત્રી

 

મંત્રીનું નામ આપવામાં આવેલ હોદ્દો
કનુભાઈ દેસાઇ નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ
ઋષિકેશ પટેલ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગ
ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
રાઘવજી પટેલ કૃષિ, મત્સ્ય અને ગૃહ નિર્માણ વિભાગ
ડો. કુબેરભાઈ ડિંડોર શિક્ષણ, આદિજાતિ વિભાગ
મુળુભાઇ બેરા પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગ
બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગ
કુંવરજી બાવળીયા પાણી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ

 

રાજ્યકક્ષાના મંત્રી

 

મંત્રીનું નામ આપવામાં આવેલ હોદ્દો
પરષોતમભાઈ સોલંકી મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગ
કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ
મુકેશભાઇ પટેલ વન અને પર્યાવરણ વિભાગ
પ્રફુલભાઈ પાનશેરીયા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ
ભીખુસિંહ પરમાર અન્ન અને નાગરિક પુરવઠો વિભાગ
બચુભાઈ ખાબડ પંચાયત, કૃષિ વિભાગ

 

રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી)

 

મંત્રીનું નામ આપવામાં આવેલ હોદ્દો
હર્ષ સંઘવી ગૃહ મંત્રી
જગદીશ ભાઈ વિશ્વકર્મા સહકાર અને પ્રોટોકોલ વિભાગ

 

FAQ’S – (Gujarat Nu Mantri mandal વિશે વારંવાર પુછાતા પ્રશ્ન)

પ્રશ્ન – 1 ગુજરાતના મંત્રીમંડળમાં કેટલા મંત્રી છે?

જવાબ – ગુજરાતના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય કુલ 16 મંત્રી છે.

પ્રશ્ન – 2 ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે?

જવાબ – ઋષિકેશ પટેલ

પ્રશ્ન – 3 ગુજરાતના મુખ્યમંત્રી મંત્રી કોણ છે?

જવાબ – ભુપેન્દ્રભાઈ પટેલ

પ્રશ્ન – 4 કૃષિ, મત્સ્ય અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કોણ છે?

જવાબ – રાઘવજી પટેલ

પ્રશ્ન – 5 પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી કોણ છે?

જવાબ – મુળુભાઇ બેરા

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને Gujarat Nu Mantri mandal ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચવું જોઈએ?

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું