ભારતનું મંત્રીમંડળ 2024 | Bharat Nu Mantri mandal

 

પ્રિય મિત્રો અહીં Bharat Nu Mantri mandal સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં  ભારત દેશના મંત્રીમંડળમાં કુલ કેટલા મંત્રી છે અને તે ક્યાં મંત્રીને ક્યો હોદ્દો આપવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

Bharat Nu Mantri mandal

 

ભારતના મંત્રીમંડળમાં કેટલા મંત્રી છે? – Bharat Nu Mantri mandal

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ 1
કેબિનેટ મંત્રી 30
રાજ્યકક્ષાના મંત્રી 40
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી) 2
કુલ મંત્રી 73

અહીંયા નીચે ભારત સરકારના નવા નિમાયેલા તમામ મંત્રીઓના નામ અને તેમને ક્યો હોદ્દો આપવામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. – Bharat Nu Mantri mandal

 વડાપ્રધાન

1) વડાપ્રધાન

હોદ્દો –  લોક ફરિયાદ અમે પેન્શન મંત્રાલય, પરમાણુ ઉર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ અને કોઈ પણ મંત્રીને ફાળવવામાં ન આવેલા અન્ય તમામ મંત્રાલયો

કેબિનેટ મંત્રી – Bharat Nu Mantri mandal

1). નરેંદ્ર મોદી

હોદ્દો – પ્રધાનમંત્રી, પર્સનલ, લોક ફરિયાદ અમે પેન્શન મંત્રાલય, પરમાણુ ઉર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ અને કોઈ પણ મંત્રીને ફાળવવામાં ન આવેલા અન્ય તમામ મંત્રાલયો.

 

2). રાજનાથ સિંહ

હોદ્દો – રક્ષા મંત્રી.

 

3). અમિતશાહ

હોદ્દો – ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રી.

 

4). નિતિન ગડકરી

હોદ્દો – માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી.

 

5). નિર્મલા સિતારામણ

હોદ્દો – નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી.

 

6). શ્રી પિયુષ ગોયલ

હોદ્દો – વેપાર વાણિજય અને ઉદ્યોગ મંત્રી, ઉપભોગતા સંબધિત બાબતો અનાજ અને જાહેર વિતરણ મંત્રી, ટેક્સટાઇલ મંત્રી.

 

7). શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

હોદ્દો – શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી.

 

8). શ્રી પ્રહલાદ જોશી

હોદ્દો – સંસદીય બાબતોના મંત્રી, કોલસા અને ખાણ મંત્રી.

 

9). શ્રી નરેન્દ્રસિંહ તોમર

હોદ્દો – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી.

 

10).  ડો. એસ. જયશંકર

હોદ્દો – વિદેશ મંત્રી.

 

11).  શ્રી અર્જુન મંડ્ડા

હોદ્દો – આદિવાસી કલ્યાણ મંત્રી.

 

12).  શ્રી સ્મૃતિ ઈરાની

હોદ્દો – મહિલા અને બાળવિકાસ મંત્રી.

 

13).  શ્રી નારાયણ રાણે

હોદ્દો – સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસિક મંત્રી.

 

14).  શ્રી સર્બાનંદ સોનોવાલ

હોદ્દો – બંદર જહાજ અને જળમાર્ગ મંત્રી અને આયુષ્ય મંત્રી.

 

15).  શ્રી મુખ્તાર અબ્બાસ નકવી

હોદ્દો – લઘુમતી સમુદાય સાથે સંબધિત બાબતોના મંત્રી.

 

16). ડો. વિરેન્દ્ર કુમાર

હોદ્દો – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી.

 

17). ગિરિરાજ સિંહ

હોદ્દો – ગ્રામીણ વિકાસ મંત્રી અને પંચાયતી રાજ મંત્રી.

 

18). ડો.મહેન્દ્રનાથ પાંડે

હોદ્દો – ભારે ઉદ્યોગ મંત્રી.

 

19). શ્રી પુરુષોતમ રૂપાલા.

હોદ્દો – મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રી.

 

20). શ્રી જી કિશન રેડ્ડી.

હોદ્દો – સાંસ્ક્રુતિક મંત્રી, પ્રવાસન મંત્રી, પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી.

 

21). શ્રી અનુરાગ ઠાકુર

હોદ્દો – માહિતી અને પ્રસારણ મંત્રી, યુવા સંબધિત બાબતો અને રમત ગમત મંત્રી.

 

22). શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

હોદ્દો – નાગરિક ઉદ્દયન મંત્રી.

 

23). શ્રી રામચંદ્ર પ્રસાદ સિંહ

હોદ્દો – સ્ટીલ (ઇસ્પાત) મંત્રી.

 

24). શ્રી અશ્વિની વૈષ્ણવ

હોદ્દો – રેલવે મંત્રી, સંચાર મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજી મંત્રી.

 

25). શ્રી પશુપતિ કુમાર પારસ

હોદ્દો – ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી.

 

26). શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત

હોદ્દો – જળશક્તિ મંત્રી.

 

27). શ્રી કિરણ રિજ્જુ

હોદ્દો – શ્રમ અને ન્યાય મંત્રી.

 

28). શ્રી રાજકુમાર સિંહ

હોદ્દો – વીજ મંત્રી, નવી અને પુન: પ્રાપ્ય ઉર્જા મંત્રી.

 

29). શ્રી હરદીપસિંહ પૂરી

હોદ્દો – પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી.

 

30). શ્રી મનસુખ માંડવિયા

હોદ્દો – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી.

 

31). શ્રી ભૂપેન્દ્ર યાદવ

હોદ્દો – પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રમ અને રોજગાર મંત્રી.

 

રાજ્યકક્ષાના મંત્રી – Bharat Nu Mantri mandal

1). ડો. રાજકુમાર રજન સિંહ

હોદ્દો – વિદેશ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

2). ડો. ભારતી પ્રવીણ પાવર 

હોદ્દો – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

3). શ્રી બીશ્વેશ્વર રૂડુ

હોદ્દો – જનજાતિ સાથે સંબધિત બાબતોના મંત્રાલય, જળશક્તિ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

4). શ્રી શાંતુનુ ઠાકુર

હોદ્દો – બંદર જહાજ, જળમાર્ગ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

5). ડો. મહેંદ્રકુમાર મુજપરા

હોદ્દો – મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આયુષ્ય મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

6). શ્રી જોહન બાલ્ય

હોદ્દો – લઘુમતી સાથે સંબધિત બાબતોના મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

 

7). ડો. એલ મુરૂમન

હોદ્દો – મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

 

8). શ્રી બિશીથ પ્રમાણિક

હોદ્દો – ગૃહ મંત્રાલય, યુવા સાથે સંબધિત બાબતો અને રમત ગમત મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

9). શ્રી શ્રીપદ ચેરસો નાયક

હોદ્દો – બંદર, જહાજ અને જલવિભાગના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી અને પ્રવાસન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી.

 

10). શ્રી ફાગણ સિંહ ફૂલસ્તે

હોદ્દો – સ્ટીલ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

 

11). શ્રી પ્રહલાદ સિંહ પટેલ

હોદ્દો – જળશક્તિ મંત્રાલય અને ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

 

12). શ્રી અશ્વિની કુમાર ચૌબે

હોદ્દો – ઉપભોકતા સાથે સંબધિત બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરીવર્તન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

 

13). શ્રી અશ્વિન કુમાર મેઘવાલ

હોદ્દો – સંસદીય બાબતોના મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

 

14). જનરલ વી.કે સિંહ

હોદ્દો – માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નાગરિક ઉડ્ડિયન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

 

15). શ્રી ક્રિષ્ણ પાલ

હોદ્દો – વીજ મંત્રાલય, ભારે ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

 

16). શ્રી દાણવે રાવ સાહેબ દાદારાવ

હોદ્દો – રેલવે મંત્રાલય, કોલસા અને ખાણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

 

17). શ્રી રામદાસ અઠવાલે

હોદ્દો – સામાજિક ન્યાય અને સામાજિક સશક્તિકરણ મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી

 

18). સાધવી નિરંજન જ્યોતિ

હોદ્દો – ઉપભોક્તા સાથે સંબધિત બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

19). શ્રી રાજીવ ચંદ્રશેખર

હોદ્દો – કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના રાજ્ય કક્ષાના.

 

20). સુશ્રી શોભા કરદલજે

હોદ્દો – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી.

 

21). શ્રી ભાનુ પ્રતાપસિંહ વર્મા

હોદ્દો – સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસોના મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

22). શ્રીમતી દર્શના જરદોશ

હોદ્દો – ટેકસટાઇલ મંત્રાલય, રેલવે મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

23). શ્રી વી મુરલીધરન

હોદ્દો – વિદેશ મંત્રાલય, સંસદીય બાબતોના મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

24) શ્રીમતી મીનાક્ષી લેખી

હોદ્દો – વિદેશ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી.

 

25). શ્રી એ નારાયણ સ્વામી 

હોદ્દો – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી.

 

26). શ્રી કૌશલ્ય કિશોર

હોદ્દો – હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલય રાજ્ય કક્ષાના મંત્રી.

 

27). શ્રી અજય ભટ્ટ

હોદ્દો –  સંરક્ષણ મંત્રાલય, પ્રવાસન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

28). શ્રી બી એલ વર્મા

હોદ્દો – પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રાલય, સહકાર મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

29). શ્રી અજય કુમાર

હોદ્દો – ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

30). શ્રી દેવુસિંહ ચૌહાણ

હોદ્દો – સંચાર મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

31). શ્રી ભગવત ખુબા

હોદ્દો – નવી અને પુન: પ્રાપ્ય ઉર્જા મંત્રાલય, રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

32). શ્રી કપિલ મોરેશ્વર પાટિલ

હોદ્દો –  પંચાયતી રાજ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

33). સુશ્રી પ્રતિમા ભૌમિક

હોદ્દો – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

34). ડો. સુભાષ સરકાર

હોદ્દો – શિક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

35). ડો. ભગવત ક્રિષ્નારાવ કરાડ

હોદ્દો – નાણાં મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી.

 

રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી)

1).ડો. જિતેન્દ્ર સિંહ

હોદ્દો – વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રાજય કક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયના રાજય કક્ષાના મંત્રી, કર્મચારી, જન ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી, પરમાણુ ઉર્જા વિભાગના રાજય કક્ષાના મંત્રી અને અંતરિક્ષ વિભાગના રાજય કક્ષાના મંત્રી.

2).રાવ ઇન્દ્રજીત સિંહ

હોદ્દો – આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના મંત્રી(સ્વતંત્ર હવાલો), આયોજન મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો), કોર્પોરેટ સંબધિત બાબતોના મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી.

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને Bharat Nu Mantri mandal ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

આ પણ વાંચવું જોઈએ?

ગુજરાતના જિલ્લાઓ અને તેના વિશે માહિતી?

ગુજરાતનું મંત્રીમંડળ

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું