વિશ્વના વિવિધ દેશો અને તેનું ચલણ | Visvna Vividh Desho Ane Tenu Chalan 2023

 

પ્રિય મિત્રો અહીં વિશ્વના વિવિધ દેશો અને તેનું ચલણ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ક્યાં દેશમાં કયું ચલણ ચાલે છે, તેની માહિતી આપવામાં આવી છે, આ લેખમાં ફક્ત મહત્વપૂર્ણ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

વિશ્વના વિવિધ દેશો અને તેનું ચલણ

 

વિશ્વના વિવિધ દેશો અને તેનું ચલણ

 

દેશનું નામ  ચલણનું નામ
ભારત રૂપિયો
નેપાળ રૂપિયો
ભૂતાન રૂપિયો અને ન્ગલત્રમ
પાકિસ્તાન રૂપિયો
શ્રીલંકા રૂપિયો
ચીન રેનમિનબી
અફઘાનિસ્તાન અફઘાની
બાંગ્લાદેશ ટકા
રશિયા રૂબલ
માલદીવ રૂપિયો
ઇન્ડોનેશિયા રૂપિયાહા
ઈરાન રિયાલ
સાઉદી અરેબીયા રિયાલ
ઈરાક દિનાર
મ્યાનમાર ક્યાંત
કઝાકિસ્તાન તેગસ
ઈઝરાયેલ ન્યુ શેકલ
જાપાન યેન
UAE દીરહામ
થાઈલેન્ડ બાહત
તુર્કી લીરા
વિયેતનામ ડોંગ
યમન રિયાલ
કતાર રિયાલ
ફિલિપાઈન્સ પેસો
મલેશિયા રિગિટ
USA ડોલર
કેનેડા ડોલર
મેક્સીકો પેસો
ક્યૂબા પેસો
પનામાં બલબોઆ
સેશેલઝ રૂપિયો
મોરેશિયસ રૂપિયો
દક્ષિણ આફ્રિકા રેન્ડ
ઝીમ્બાબ્વે ડોલર
યુગાન્ડા શિલીગ
ધાના સેદી
ઈજ઼િપ્ત પાઉન્ડ
સુદાન પાઉન્ડ
અલજિરિયા દિનાર
તાન્ઝાનિયા શિલીગ
મોરેક્કો દિરહામ
સોમાલિયા શિલીગ
બ્રાઝીલ રિયાલ
ઉરુગ્વે પેસો
આર્જેન્ટીયા પેસો
કોલમ્બીયા પેસો
ચીલી પેસો
વેનેઝૂએલા બોલિવર
ઓસ્ટ્રેલિયા ડોલર
ન્યુઝીલેન્ડ ડોલર
વેનુએતુ વાતું
ફિજિ ડોલર
પાપુઆ ન્યુ ગીની કિના
ઇંગ્લેન્ડ પાઉન્ડ
આયલેન્ડ યુરો
ઇટલી યુરો
જર્મની યુરો
સ્પેન યુરો
સ્વીડન ક્રોના
સ્વીટ્સઝરલેન્ડ લીલાનજેની
ફ્રાન્સ યુરો
બેલ્જીયમ યુરો
યુકેન હર્વેનિયા
ઓસ્ટ્રીયા યુરો
ગ્રીસ યુરો
ડેનમાર્ક ક્રોન
નેધરલેન્ડ યુરો
નોર્વે કરોને
પોર્ટુગલ યુરો
પોલેન્ડ ઝલોટી
ફીનલેન્ડ યુરો
મોનોક યુરો
રોમાનિયા લેઉ
વેટિકન સીટી લીરા
હગેરી ફોરીંટ

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “વિશ્વના વિવિધ દેશો અને તેનું ચલણ | Visvna Vividh Desho Ane Tenu Chalan 2023”

Leave a Comment