પ્રિય મિત્રો અહીં ભારતમાં આવેલા સરોવર વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં કયું સરોવર ભારતમાં ક્યાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

ભારતમાં આવેલા સરોવર
| સરોવર | ક્યા આવેલ છે? |
| નાકો | હિમાચલ પ્રદેશ |
| રેણુકા | હિમાચલ પ્રદેશ |
| રૂપકુંડ | ઉત્તરાખંડ |
| ભીમતાલ | ઉત્તરાખંડ |
| સાતતાલ | ઉત્તરાખંડ |
| ગોવિંદ વલ્લભ પંત સાગર | ઉત્તરપ્રદેશ |
| ચંદ્રાતાલા | હિમાચલ પ્રદેશ |
| ગોવિંદ સાગર | હિમાચલ પ્રદેશ |
| ખજજર | હિમાચલ પ્રદેશ |
| સુરજતાલ | હિમાચલ પ્રદેશ |
| પોંગોગત્સો | લદાખ |
| રોપડ | પંજાબ |
| હરિકે | પંજાબ |
| ગાંધી સાગર | મધ્યપ્રદેશ |
| તવાવોઈર | મધ્યપ્રદેશ |
| બ્રહ્મ સરોવર | હરિયાણા |
| સૂરજ કુંડ | હરિયાણા |
| નળ સરોવર | ગુજરાત |
| નારાયણ સરોવર | ગુજરાત |
| ઉકાઈ | ગુજરાત |
| ઢેબર | રાજસ્થાન |
| સાંભર | રાજસ્થાન |
| પુષ્કર | રાજસ્થાન |
| ડિડવાના | રાજસ્થાન |
| રાણાપ્રતાપ નગર | રાજસ્થાન |
| જવાહર સાગર | રાજસ્થાન |
| લોનાર | મહારાષ્ટ્ર |
| પેરિયાર | કેરળ |
| વિરનપુઝા | કેરળ |
| વેંબનાડ | કેરળ |
| વેમ્બાનટ્ટ | કેરળ |
| શસ્થામ કોટા | કેરળ |
| આષ્ટામૂડી | કેરળ |
| પુલિકટ | આંધ્રપ્રદેશ |
| કોલેરુ | આંધ્રપ્રદેશ |
| નિઝમ | આંધ્રપ્રદેશ |
| નાગાર્જુન સાગર | આંધ્રપ્રદેશ |
| ઓસમાન સાગર | આંધ્રપ્રદેશ |
| હુસેન સાગર | આંધ્રપ્રદેશ |
| હિમાયત સાગર | આંધ્રપ્રદેશ |
| સ્ટેનલે જળાશય | તામિલનાડુ |
| વીરાનમ | તામિલનાડુ |
| કાલીવેલી | તામિલનાડુ |
| ચેમ્બરમબક્કમ | તામિલનાડુ |
| ત્સાગમો | સિક્કિમ |
| ખેચીઓ પાલરી | સિક્કિમ |
| લોકટક | મણિપૂર |
| અષ્ટમૂડી સરોવર | કેરળ |
| વેમ્બનાડ સરોવર | – |
| વુલર સરોવર | જમ્મુ કાશ્મીર |
| ચોમાલું | સિક્કિમ |
| ચિલ્કા | ઉડિશા |
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને ભારતમાં આવેલા સરોવર ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:-