ગુપ્ત વંશના રાજાઓની વંશાવલી | Gupt Vansana Rajao Ni Vansavali

 

પ્રિય મિત્રો અહીં ગુપ્ત વંશના રાજાઓની વંશાવલી વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુપ્ત વંશના રાજાઓની વંશાવલીના નામો, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુપ્ત વંશના રાજાઓની વંશાવલી

 

ગુપ્ત વંશના રાજાઓની વંશાવલી

  • શ્રી ગુપ્ત
  • ઘટોત્કચ
  • ચંદ્રગુપ્ત પહેલો
  • સમુદ્રગુપ્ત
  • રામગુપ્ત
  • ચંદ્રગુપ્ત બીજો
  • સ્ક્રદગુપ્ત
  • પૂરુંગુપ્ત
  • કુમારગુપ્ત બીજો
  • બુદ્ધગુપ્ત
  • નરસિંહ ગુપ્ત
  • ભાનુગુપ્ત
  • કુમારગુપ્ત ત્રીજો
  • વિષ્ણુગુપ્ત

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને ગુપ્ત વંશના રાજાઓની વંશાવલી  ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

આ પણ વાંચવું જોઈએ:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment