કર્કવૃત પર ગુજરાતના જિલ્લા 2024 | ગુજરાતના ક્યાં-ક્યાં જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે?

 

પ્રિય મિત્રો અહીં કર્કવૃત પર ગુજરાતના જિલ્લા વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતના ક્યાં-ક્યાં જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે?,  તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

કર્કવૃત પર ગુજરાતના જિલ્લા

 

કર્કવૃત પર ગુજરાતના જિલ્લા

ગુજરાતમાં કર્કવૃત કુલ 6 જિલ્લામાંથી પસાર થાય છે જે નીચે મુજબ છે.

  • ગાંધીનગર
  • પાટણ
  • કચ્છ
  • મહેસાણા
  • અરવલ્લી
  • સાબરકાંઠા

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને કર્કવૃત પર ગુજરાતના જિલ્લા ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચવું જોઈએ:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “કર્કવૃત પર ગુજરાતના જિલ્લા 2024 | ગુજરાતના ક્યાં-ક્યાં જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે?”

Leave a Comment