ગુજરાતમાં આવેલા ડેમ | Gujrat Ma Avela Dem 2024

 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા ડેમ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનો ક્યો ડેમ કઈ નદી અને ક્યાં રાજ્યમાં આવેલો છે તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતમાં આવેલા ડેમ

 

ગુજરાતમાં આવેલા ડેમ 

 

ડેમનું નામ  ક્યાં જિલ્લાંમાં કઈ નદી પર
ઊંટ ડેમ ઉંટ નદી – જામનગર
રંઘોળા બંધ રઘોળી નદી – ભાવનગર
રુદ્રમાતા બંધ ખારી નદી – કચ્છ
વિજય સાગર બંધ રુકમાવતી – કચ્છ
મચ્છું 1 મચ્છું નદી – મોરબી
મચ્છું 2 મચ્છું નદી – મોરબી
દાંતીવાડા ડેમ બનાસ નદી – બનાસકાંઠા
મુક્તેશ્વર બંધ સરસ્વતી નદી – બનાસકાંઠા
ધરોઈ ડેમ સાબરમતી – મહેસાણા
વણાકબોરી બંધ મહીં નદી – મહીસાગર
કડાણા બંધ મહી નદી – મહીસાગર
આજવા બંધ વિશ્વામિત્રી નદી – વડોદરા
સરદાર સરોવર ડેમ નર્મદા નદી – નર્મદા
ઉકાઈ ડેમ તાપી નદી – તાપી
કાકરાપાર બંધ તાપી નદી – સુરત
પૂર્ણા ડેમ પૂર્ણા નદી – નવસારી
માધુવન પરીયોજના દમણગંગા – વલસાડ
ભાદર ડેમ ભાદર નદી – રાજકોટ
નિખાલા ડેમ ભાદર નદી – રાજકોટ
શ્રીનાથગઢ ડેમ ભાદર નદી
ખોડિયાર બંધ શેત્રુજી નદી – અમરેલી
રાજસ્થળી બંધ શેત્રુજી નદી – ભાવનગર
નાયકા બંધ વઢવાણ ભોગવો – સુરેન્દ્રનગર
ધોળીધજા ડેમ વઢવાણ ભોગવો – સુરેન્દ્રનગર
ધોળીયાર ડેમ લીમડી ભોગવો – સુરેન્દ્રનગર

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “ગુજરાતમાં આવેલા ડેમ | Gujrat Ma Avela Dem 2024”

Leave a Comment