ગુજરાતમાં આવેલા ડુંગર | Gujrat Ma Avela Dungar 2024

 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા ડુંગર  વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ક્યો ડુંગર ક્યાં રાજ્યમાં ક્યાં આવેલો છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતમાં આવેલા ડુંગર 
ગુજરાતમાં આવેલા ડુંગર

 

ગુજરાતમાં આવેલા ડુંગર

ડુંગરનું નામ  ક્યાં આવેલ છે?
ગીરની ટેકરી અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ સુધી વિસ્તરેલ છે.
તારંગ પર્વત મહેસાણા
ઇડરનો ડુંગર સાબરકાંઠા
બરડો ડુંગર પોરબંદર
શેત્રુજય પર્વત ભાવનગર
ગિરનાર જૂનાગઢ
રાજપીપળાની ટેકરીઓ નર્મદા
ગોરખનાથ જૂનાગઢ
શિહોર માતાનો ડુંગર ભાવનગર
દતાત્રેય જૂનાગઢ
આરાસુરનો ડુંગર બનાસકાંઠા
રાતનમહાલ લીમખેડા
પાવાગઢનો ડુંગર પંચમહાલ
સાપુતારાનો ડુંગર ડાંગ
ઓસમનો ડુંગર રાજકોટ
ચોટીલાનો ડુંગર સુરેન્દ્રનગર
સતિયાદેવ નો ડુંગર જામનગર

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ગુજરાતમાં આવેલા ડુંગર | Gujrat Ma Avela Dungar 2024”

Leave a Comment