ગુજરાતમાં આવેલા મ્યુઝિયમો | Gujarat Ma Avela Myujhiymo

 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા મ્યુઝિયમો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં કયું મ્યુઝિય ક્યાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતમાં આવેલા મ્યુઝિયમો

 

ગુજરાતમાં આવેલા મ્યુઝિયમો

મ્યુઝિયમનું નામ  કયા આવેલ છે?
પુરાતત્વ વિદ્યા વિષયક મ્યુઝિયમ વડોદરા
મહાવીરસિંહ મદનસિંહજી મ્યુઝિયમ ભુજ
વલભીપૂર મ્યુઝિયમ વલભીપૂર (ભાવનગર)
બાર્ટન મ્યુઝિયમ ભાવનગર
દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢ
ગાંધી મેમેરિયલ રેસીડેન્શીયલ મ્યુઝિયમ પોરબંદર
પ્રભાસ પાટણ મ્યુઝિયમ સોમનાથ
બરોડા મ્યુઝિયમ અને પીકચર ગેલેરી વડોદરા
હેલ્થ મ્યુઝિયમ વડોદરા
મેડિકલ કોલેજ મ્યુઝિયમ વડોદરા
મ્યુનિસિપલ મ્યુઝિયમ અમદાવાદ – પાલડી
રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજિક મ્યુઝિયમ આણંદ
ભો.જે વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ અમદાવાદ
કેલિકો મ્યુઝિયમ અમદાવાદ
શ્રેયસ ફોક મ્યુઝિયમ અમદાવાદ
ગ્રામીણ લોકકલા સંગ્રહાલય કચ્છ
એ.એ.વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય ભુજ – કચ્છ
ગાંધી સ્મારક સંગ્રહાલય અમદાવાદ
પતંગ મ્યુઝિયમ અમદાવાદ પાલડી
કચ્છ મ્યુઝિયમ ભુજ
બી.જે મેડિકલ કોલેજ મ્યુઝિયમ અમદાવાદ
સાપુતારા મ્યુઝિયમ ડાંગ – આહવા
લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર વલસાડ
વિન્ચેસ્ટર મ્યુઝિયમ સુરત
વોટ્સન મ્યુઝિયમ રાજકોટ
ઢીગલી મ્યુઝિયમ રાજકોટ
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગર
જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વીટઝ જામનગર
ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય અમરેલી
આદિવાસી લોકકલા સંગ્રહાલય છોટાઉદેપુર
ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્ક મહીસાગર – રૈયાલી
સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ વલ્લભ વિદ્યાનગર
મહારાજા ફતેસિંહ રાવ મ્યુઝિયમ વડોદરા
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ભાવનગર
ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ કચ્છ
નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ગાંઘીનગર
મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા – ગાંધ નગર
પોડીયમ સંગ્રહાલય ગાંધીનગર
શામળાજી સંગ્રહાલય અરવલ્લી – ભીલોડા
હેલ્થ મ્યુઝિયમ વડોદરા
વડનગર સંગ્રહાલય વડનગર
શ્રી સ્થળ સંગ્રહાલય સિદ્ધપૂર – પાટણ
પાટણ સંગ્રહાલય પાટણ

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને ગુજરાતમાં આવેલા મ્યુઝિયમો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment