શોધ અને શોધક | Sodh Ane Sodhak

 

પ્રિય મિત્રો અહીં શોધ અને શોધક વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં શોધ અને શોધક એટલે કે કઈ વસ્તુની શોધ કોણ કરી, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

શોધ અને શોધક

 

શોધ અને શોધક | Sodh Ane Sodhak

શોધ શોધક
બેટરી એલેક્ઝાંડર વોલ્ટા
મોટર કાર ડેઇમ્બર અને કોબેન્ઝ
મોટર સાઇકલ ગોસબિલ ડેલ
રયોન સ્વાન
પ્રવાહી બળતણ વાળું રોકેટ રોબર્ટ એસ. ગિગાર્ડ
રંગીન ફોટોગ્રાફી લિપમેન
એન્ટિજન એડસ્ટીનર
ડાઈનેમો માઈકલ ફેરાડે
ફાઉન્ટન પેન લુઈસ વોટરમેન
બોલ પોઈન્ટ પેન લેઝકો બીરો
અભયદીવો હેફી ડેવિ
અલ્ફા અને બીટા કિરણો અર્નેસ્ટ રૂથફોર્ડ
વિમાન રાઈટ બ્રધર્સ
પેરેશૂટ એ.જે ગાર્નરિન
બલૂન મોન્ટ ગોલ્ફીયર
ઓક્સિજન જે. બી. પ્રિસ્ટલે
હાડકાની રસી લુઈ પાશ્વર
શીતળાની રસી એડવર જેનર
ક્ષયની રસી રોબર્ટ કોક
થર્મોમીટર ગેલેલીયો
એક્સ-રે મશીન રોન્ટેજન
ક્ષ-કિરણો રોન્ટેજન
ન્યુટોન જેમ્સ ચેકવીક
ડીઝલ એન્જીન રૂડોલ્ફ ડીઝલ
ડાઈનેમો માઈકલ ફેરાડે
ટેલિવિઝન જ્હોન લુઇસ બેઈર્ડ
માઈક્રોફોન એલેકઝાડર ગ્રેહામ બેલ
ટેલિફોન એલેકઝાડર ગ્રેહામ બેલ
રેડિયો જી.માર્કોની
ચલચિત્ર સંશોધન થોમસ આલ્વા એડિસન
વીજળીનો ગોળો (બલ્બ) થોમસ આલ્વા એડિસન
ફોનોગ્રાફ થોમસ આલ્વા એડિસન
ગ્રામોફોન થોમસ આલ્વા એડિસન
કેસ્કોગ્રાફ જગદીશચંદ્ર બોઝ
બી.સી.જીની રસી ગ્યુરીન
લેસર કિરણો ગિલ્બર્ટ યંગ, માઈમન
રામન કિરણો સી વી રામન
યુરેનિયમ માર્ટિન કલાપ્રોધ
રેડિયમ મેડમ ક્યુરી
લોલકના નિયમો ગેલલીયો
વિટામિન સર એફ જી હોપકીંસ
વિટામિન – A મેકકોલમ
વિટામિન – B ઈઝમેન
વિટામિન – C ફ્રોલિખ હોલ્સટ
વિટામિન – D મેક કોલમ
બેક્ટેરિયા વાન લ્યુ વેન હોક
મેલેરિયા રોગનું કારણ રોનાલ્સ રોસ
ઇન્સ્યુલીન બેટિંગ અને બેસ્ટ
પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી સ્ટેપ્ટો અને એડવર્ડસ
મૂંગી સિનેમા લ્યુમીર ભાઈઓ
બોલતી સિનેમા ડો. ડી ફોરેસ્ટ
સ્ટીમ એન્જીન જેમ્સ વોટ
સાપેક્ષવાદ આલ્બર્ટ આઈન્ટાઈન
શરીરમાં લોહીનું દબાણ હાર્વે
અણુંભટ્ટી એનરિકો ફર્મી
કલોરોફોમ જેમ્સ સિમ્પ્સન
કૃતિમ રેડિયો એક્ટિવીટી આયરીન ક્યુરી
ગાયરોસ્કોપ લિઓન ફોકોલ્ટ
સ્ટેથો સ્કોપ રેને લીનેક
શોર્ટહેન્ડ લિપિ આઈઝેક પીટમેન
એટમ બૉમ્બ ઓટોહાન
ટેન્ક અર્નસ્ટ સ્વિન્ટોન
મશીન ગન રિચાર્ડ ગેટલિંગ
રિવોલ્વર સેમ્યુયલ કોલ્ટ
રડાર રોબર્ટ વેટસન વેટ
સ્ટીમ શિપ જે સી પેરીયર
જેટ એન્જીન ફેન્ક વ્હાઈટલ
ટેલિગ્રાફ કોડ સેમ્યુઅલ મોર્સ
પ્રિટિંગ પ્રેસ ગુટન બર્ગ
લિફ્ટ એલિશા ઓટિસ
વાયુ ભારમાપક યંત્ર રોરિસલી
ટી.વી જૉન લૉગી બેયર્ડે
સબમરીન બુસનેલ
સિમેન્ટ જોસેફ એપીડિન
સિન્થેટીક જીન્સ હરગોવિદા ખુરાના
હેમિયોપેથી હનીમેન
પેશ્વરાઈઝેશન લુઈ પાશ્વર

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને શોધ અને શોધક ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

આ પણ વાંચવું જોઈએ:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “શોધ અને શોધક | Sodh Ane Sodhak”

Leave a Comment