પ પરથી છોકરીના નામ | Baby Names Form P In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા કન્યા રાશિ ના અક્ષરો પ,ઠ,ણ છે. તેમાંથી પ પરથી છોકરીના નામ (Baby Names Form P In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

પ પરથી છોકરીના નામ

 

પ પરથી છોકરીના નામ

  • પમિલા
  • પમ્પા
  • પારવી
  • પદમજા
  • પદ્મા
  • પદ્માક્ષી
  • પદ્મપ્રિયા
  • પદ્મરેખા
  • પદ્મશ્રી
  • પદ્માવતી
  • પદ્મિની
  • પાખી
  • પક્ષિની
  • પલક
  • પલ્લવી
  • પલ્લવિની
  • પાંચાલી
  • પંચમી
  • પૂર્વિકા
  • પૌશાલી
  • પ્રાણ
  • પ્રભા
  • પ્રભાતિ
  • પ્રભાવતી
  • પ્રભુતા
  • પ્રભુતિ
  • પ્રચેતા
  • પ્રાચી
  • પ્રદીપા
  • પ્રાધા
  • પ્રાધિકા
  • પ્રદિપ્તા
  • પ્રદનાયા
  • પ્રફુલા
  • પ્રગતિ
  • પ્રજ્ઞાવતી
  • પ્રાજક્તા
  • પ્રાજિના
  • પ્રાજિતા
  • પ્રકીર્તિ
  • પ્રકૃતિ
  • પ્રક્ષી
  • પ્રમદા
  • પ્રમીલા
  • પ્રમિતા
  • પ્રમિતિ
  • પ્રણાલી
  • પ્રણવી
  • પ્રણિતા
  • પ્રાંજલિ
  • પ્રાપ્તિ
  • પ્રાર્થના
  • પ્રાર્થી
  • પ્રશા
  • પ્રતીતિ
  • પ્રતુષા
  • પ્રત્યુષા
  • પ્રૌતિ
  • પ્રવાલિકા
  • પૂજિતા
  • પુમિતા
  • પુનમ
  • પુનીતા
  • પુંથલી
  • પુણ્ય
  • પુરિકા
  • પૂર્ણા
  • પૂર્ણિમા
  • પૂર્વા
  • પૂર્વજા
  • પુષાય
  • પુષ્પા
  • પુષ્પગંધા
  • પુષ્પલતા
  • પુષ્ટિ
  • પુસ્પિતા
  • પુતુલ
  • પ્રવિણા
  • પ્રયુક્તા
  • પ્રયુતા
  • પ્રિના
  • પ્રીત
  • પ્રીતિ
  • પ્રેખા
  • પ્રેક્ષા
  • પ્રેક્ષ્યા
  • પ્રેમલતા
  • પ્રેરણા
  • પ્રેશા
  • પ્રિના
  • પ્રીશા
  • પ્રીતા
  • પ્રિતલ
  • પ્રિતિકા
  • પ્રશાના
  • પ્રશાન્તિ
  • પ્રથમા
  • પ્રાથના
  • પ્રતિભા
  • પ્રથિમા
  • પ્રથ્યુષા
  • પ્રતિજ્ઞા
  • પ્રતિકા
  • પ્રતિક્ષા
  • પ્રતિમા
  • પ્રતિષ્ઠા
  • પ્રતિતા
  • પ્રિયા
  • પ્રિયદત્ત
  • પ્રિયલ
  • પ્રિયમ
  • પ્રિયાના
  • પ્રિયાની
  • પ્રિયંકા
  • પ્રિયાંશા
  • પ્રિયાંશી
  • પરિણીતા
  • પર્લ
  • પરમેશ્વરી
  • પર્ણા
  • પર્ણવી
  • પરણી
  • પરણિકા
  • પર્ણિતા
  • પરોક્ષી
  • પરોમિતા
  • પાર્ષ્ટિ
  • પાર્થવી
  • પારુ
  • પારુલ
  • પર્વાના
  • પર્વની
  • પાર્વતી
  • પથ્યા
  • પત્રલેખા
  • પાઉલોમી
  • પૌર્વી
  • પવના
  • પાવની
  • પવિત્રા
  • પાયલ
  • પાયોજા
  • પીહુ
  • પિંગળી
  • પિંકલ
  • પિંકી
  • પિયુ
  • પિયુષા
  • પોચાણી
  • પોનમણી
  • પૂજા
  • પૂજાશ્રી
  • પૂનમ
  • પુરબી
  • પૂર્ણા
  • પૂર્ણિમા
  • પૂર્વા
  • પૂર્વાજા
  • પૂર્વી
  • પ્રુથા
  • પ્રુતિ
  • પ્રુતિકા
  • પ્રુથ્વી
  • પંકજા
  • પંખાડી
  • પંક્તિ
  • પન્ના
  • પારા
  • પારગી
  • પરાજિકા
  • પરમા
  • પરમેશ્વરી
  • પરમિતા
  • પારવી
  • પરેહા
  • પરી
  • પારિજાત
  • પરિક્ષા
  • પરિમા
  • પરિમાલા
  • પરિન્દા
  • પરિનિષા

 

પ્રિય મિત્રો…

અહીં તમને પ પરથી છોકરીના નામ (Baby Names Form P In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment