પ્રિય મિત્રો અહીંયા મેષ રાશિ ના અક્ષરો અ,લ,ઈ છે. તેમાંથી લ પરથી છોકરીના નામ (Baby Names Form L In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?
લ પરથી છોકરીના નામ
- લજ્જિત
- લક્ષના
- લક્ષિકા
- લાખી
- લક્ષા
- લક્ષિત
- લક્ષ્મી
- લક્ષ્મીકા
- લવિશા
- લતાશા
- લતા
- લલિતા
- લાભા
- લાવણ્યા
- લજામણી
- લાડલી
- લૈક્યા
- લજ્જા
- લક્ષણા
- લજ્જાવતી
- લહિતા
- લીબા
- લજવંતી
- લક્ષા
- લક્ષ્મીપ્રિયા
- લક્ષ્યા
- લલના
- લજીતા
- લભ્યા
- લાભા
- લાલી
- લાલીમા
- લલિતા
- લારણ્યા
- લસિથા
- લસ્યા
- લાર્મિકા
- લાસ્યા
- લવંગી
- લવલી
- લવલીન
- લાવણી
- લમીશા
- લવંતી
- લૈલા
- લવીના
- લાયા
- લીલા
- લેશા
- લેખા
- લેખી
- લેખ્યા
- લેખાણા
- લેક્યા
- લીપી
- લીલીમા
- લીના
- લીરા
- લીશા
- લીપાક્ષી
- લીલાવતી
- લિપિકા
- લિમ્ના
- લિન્શી
- લિનાશા
- લિપ્સા
- લિસા
- લિશા
- લિયા
- લિયાના
- લિપી
- લિવા
- લીના
- લોચના
- લોક્સી
- લ્યુના
- લુની
- લોહિની
- લોહિતા
- લોપા
- લોના
- લોગીતા
- લોકમૈત્રી
- લોકમાયા
- લોકાવ્યા
- લોકિતા
- લોકયિની
- લોપમુદ્રા
પ્રિય મિત્રો…
અહીં તમને લ પરથી છોકરીના નામ (Baby Names Form L In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.
આ પણ વાંચો:-