મહાભારત ના 18 પર્વ ના નામ | Mahabharat Na 18 Parv Na Name

 

પ્રિય મિત્રો અહીં તમને મહાભારત ના 18 પર્વ ના નામ આપવામાં આવ્યા છે, જેમાં આ મહાભારત ના 18 પર્વ ના નામ અને આ 18 પર્વમાં આખી મહાભારતની રચના થયેલી છે જેના વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ માહિતી તમને ખુબ કામ આવશે તો જો તમે મહાભારત ના 18 પર્વ ના નામ અને તેના વિશે જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને અંત સુધી વાંચો.

 

મહાભારત ના 18 પર્વ ના નામ

 

મહાભારત ના 18 પર્વ ના નામ

મહાભારતના કુલ 18 પર્વ છે, જે નીચે મુજબ છે.

1). આદિપર્વ

2). સભાપર્વ

3). વનપર્વ

4.) વિરાટપર્વ

5). ઉધોગપર્વ

6). ભીષ્મપર્વ

7). દ્રોણપર્વ

8). કર્ણપર્વ

9). શલ્યપર્વ

10). સૌપ્તિકપર્વ

11). સ્ત્રીપર્વ

12). શાંતિપર્વ

13). અનુશાસનપર્વ

14). આશ્વમેધિકપર્વ

15). આશ્રમવાસિકપર્વ

16). મૌસલ પર્વ

17). મહાપ્રસ્થાનિક પર્વ

18). સ્વર્ગારોહણપર્વ

 

પ્રિય મિત્રો જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. અહીં  મહાભારત ના 18 પર્વ ના નામ અને તેના વિશે માહિતી આપવામાં છે, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ કામ આવશે. આ લેખ તમને ત્યારે સમજી શકશો કે કા તો તમે પહેલા મહાભારત જોઈ હશે અથવા આ લેખ વાંચ્યા પછી જોશો ત્યારે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment