12 રાશિઓના નામ | Rashi Names In Gujarati

 

પ્રિય મિત્રો આપણા ધર્મમાં રાશિનુ મહત્વ ખુબ જ છે, આજ ના આ લેખમાં આપણે 12 રાશિઓના નામ, કઈ રાશિનું ચિહ્નન કયું છે અને કયા નામને કઈ રાશિ લાગુ પડે છે. તેના વિશે માહિતી આપવામાં આવી છે. તો આ માહિતી ટૂંકમાં જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.

 

12 રાશિઓના નામ

 

12 રાશિઓના નામ

12 રાશિઓના નામ નીચે મુજબ છે.

 • મેષ
 • વૃષભ
 • મિથુન
 • કર્ક
 • સિંહ
 • કન્યા
 • તુલા
 • વૃશ્વિક
 • ધન
 • મકર
 • કુંભ
 • મીન

કયા નામમાં કઈ રાશિ લાગુ પડે?

અહીં નીચે 12 રાશિઓના નામ અને કયા નામમાં કઈ રાશિ આવે, અથવા કેટલાક લોકોને ખબર નથી હોતી કે પોતાનું નામ કઈ રાશિમાં આવે છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

રાશિનું નામ  નીચે આપેલ શબ્દોમાં જનુ નામ લાગુ પડતું હોય તેમને 
મેષ અ,લ, ઈ
વૃષભ બ, વ, ઉ
મિથુન ક, છ, ઘ
કર્ક ડ, હ
સિંહ મ, ટ
કન્યા પ, ઠ, ણ
તુલા ર, ત
વૃશ્વિક ન, ય
ધન ભ, ધ, ફ, ઢ
મકર ખ, જ
કુંભ ગ, સ, શ, ષ
મીન દ, ચ, ઝ, થ

 

12 રાશિઓના નામ અને તેના ચિહ્નનો

અહીં 12 રાશિઓના નામ અને તેના ચિહ્નનોના નામ નીચે મુજબ છે.

રાશિનું નામ રાશિના ચિહ્નનુ નામ
મેષ આ રાશિનું ચિહ્ન એક ઘેટાં નું છે.
વૃષભ આ રાશિનું ચિહ્ન એક બળદ છે.
મિથુન આ રાશિનું ચિહ્ન એક નર અને નારીનું છે.
કર્ક આ રાશિનું ચિહ્ન એક કરચલો છે.
સિંહ આ રાશિનું ચિહ્ન એક સિંહ છે.
કન્યા આ રાશિનું ચિહ્ન એક નારીનું છે.
તુલા આ રાશિનું ચિહ્ન એક નર પોતાની હાથમાં ત્રાજવું પકડ્યું હોય તેવું છે.
વૃશ્વિક આ રાશિનું ચિહ્ન વીંછી છે.
ધન આ રાશિનું ચિહ્ન એક નરના હાથમાં ધનુષ હોય તેવું છે.
મકર આ રાશિનું ચિહ્ન એક હરણ નું મોઢું છે.
કુંભ આ રાશિનું ચિહ્ન એક નર ના ખભા પર કળશ હોય છે.
મીન આ રાશિનું ચિહ્ન બે માછલીઓનું છે.

 

પ્રિય મિત્રો…

પ્રિય મિત્રો અહીં 12 રાશિઓના નામ અને તેના વિશે વિવિધ માહિતી આ લેખમાં આપી છે, આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment