પ્રિય મિત્રો અહીં, ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો
ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રોના નામ | કયા દેશમાં આવેલ છે? |
બોમ્બે હાઈ અરબી સમુદ્ર | ભારત |
મંગળા રાજસ્થાન | ભારત |
ઐશ્વર્યા રાજસ્થાન | ભારત |
ભાગ્યમ રાજસ્થાન | ભારત |
ઘાવર | સાઉદી અરેબિયા |
ડિગબોઇ આસામ | ભારત |
કેન્ટેરેલ | મેક્સિકો |
બર્ગન | કુવૈત |
દુખાન | કતાર |
કિર્કુક | ઈરાક |
બોસ્કન ક્ષેત્ર | વેનેઝુઆલા |
સરિર | લિબિયા |
ડાકીંગ | ચીન |
ઇગલવિલે | યુનાઈટેડ સ્ટેટ્સ |
સમોટલોર | રશિયા |
વેલીકોયે | રશિયા |
યાદવરણ | ઈરાન |
આઝાદેગન | ઈરાન |
વાંકોર | રશિયા |
ટૂટ | પાકિસ્તાન |
ટેંગીઝ | કઝાકસ્તાન |
રુમાઈલા | ઈરાક |
બોલિવર કોસ્ટલ કોમ્પ્લેક્સ | વેનેઝુઆલા |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ane Vishvna Tel Setro વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-