ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો | Bharat Ane Vishvna Tel Setro

 

પ્રિય મિત્રો અહીં, ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો

 

ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો

ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રોના નામ  કયા દેશમાં આવેલ છે?
બોમ્બે હાઈ અરબી સમુદ્ર ભારત
મંગળા રાજસ્થાન ભારત
ઐશ્વર્યા રાજસ્થાન ભારત
ભાગ્યમ રાજસ્થાન ભારત
ઘાવર સાઉદી અરેબિયા
ડિગબોઇ આસામ ભારત
કેન્ટેરેલ મેક્સિકો
બર્ગન કુવૈત
દુખાન કતાર
કિર્કુક ઈરાક
બોસ્કન ક્ષેત્ર વેનેઝુઆલા
સરિર લિબિયા
ડાકીંગ ચીન
ઇગલવિલે યુનાઈટેડ સ્ટેટ્સ
સમોટલોર રશિયા
વેલીકોયે રશિયા
યાદવરણ ઈરાન
આઝાદેગન ઈરાન
વાંકોર રશિયા
ટૂટ પાકિસ્તાન
ટેંગીઝ કઝાકસ્તાન
રુમાઈલા ઈરાક
બોલિવર કોસ્ટલ કોમ્પ્લેક્સ વેનેઝુઆલા

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ane Vishvna Tel Setro વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ભારત અને વિશ્વના તેલ ક્ષેત્રો | Bharat Ane Vishvna Tel Setro”

Leave a Comment