પ્રિય મિત્રો અહીં, ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ
| ભારતના શહેરોના નામ | સ્થાપકો અને ડિઝાઈનર્સ |
| અમદાવાદ | સુલતાન અહેમદ શાહ |
| ચંડીગઢ | લે કોર્બુઝિયર – ડિઝાઇનર |
| આગ્રા | બાદલ સિંહ |
| ફરીદાબાદ | શેખ ફરીદ |
| ભાવનગર | ભાવસિંહજી ગોહિલ |
| ભોપાલ | રાજા ભોજ |
| હૈદરાબાદ | કુલી કુતુબ શાહ |
| નવી દિલ્હી | એડવર્ડ લ્યુટિયન – ડિઝાઇનર |
| ભુવનેશ્વર | ડૉ. ઓટ્ટો કોલેનિગ્સ બર્જર – ડિઝાઇનર |
| જયપુર | સવાઈ જય સિંહ – સ્થાપક; વિદ્યાધર ભટ્ટાચાર્ય – ડિઝાઇનર |
| ફતેહપુર સીકરી | અકબર |
| જોધપુર | રાવ જોધા |
| નાગપુર | ભક્ત બુલંદ |
| જૌનપુર | ફિરોઝ શાહ તુઘલક |
| બિકાનેર | રાવ બિકા |
| ફિરોઝપુર | ફિરોઝશાહ તુગલક |
| જમ્મુ | રાજા જંબુ લોચન |
| દુર્ગાપુર | જોસેફ એલન સ્ટેઇન અને બેન્જામિન પોલ્ક – ડિઝાઇનર્સ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-