ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ | Bharat Na Sahero Ane Temna Sthapko

 

પ્રિય મિત્રો અહીં, ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

Bharat Na Sahero Ane Temna Sthapko
Bharat Na Sahero Ane Temna Sthapko

 

ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ 

ભારતના શહેરોના નામ સ્થાપકો અને ડિઝાઈનર્સ
અમદાવાદ સુલતાન અહેમદ શાહ
ચંડીગઢ લે કોર્બુઝિયર – ડિઝાઇનર
આગ્રા બાદલ સિંહ
ફરીદાબાદ શેખ ફરીદ
ભાવનગર ભાવસિંહજી ગોહિલ
ભોપાલ રાજા ભોજ
હૈદરાબાદ કુલી કુતુબ શાહ
નવી દિલ્હી એડવર્ડ લ્યુટિયન – ડિઝાઇનર
ભુવનેશ્વર ડૉ. ઓટ્ટો કોલેનિગ્સ બર્જર – ડિઝાઇનર
જયપુર સવાઈ જય સિંહ – સ્થાપક; વિદ્યાધર ભટ્ટાચાર્ય – ડિઝાઇનર
ફતેહપુર સીકરી અકબર
જોધપુર રાવ જોધા
નાગપુર ભક્ત બુલંદ
જૌનપુર ફિરોઝ શાહ તુઘલક
બિકાનેર રાવ બિકા
ફિરોઝપુર ફિરોઝશાહ તુગલક
જમ્મુ રાજા જંબુ લોચન
દુર્ગાપુર જોસેફ એલન સ્ટેઇન અને બેન્જામિન પોલ્ક – ડિઝાઇનર્સ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના શહેરો અને તેમના સ્થાપકો/ડિઝાઈનર્સ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment