વિટામિનના નામ | Vitamin Na Nam

 

પ્રિય મિત્રો અહીં, વિટામિનના નામ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિટામિનના નામ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

વિટામિનના નામ

 

વિટામિનના નામ

  • વિટામિન એ
  • વિટામિન B1
  • વિટામિન B2
  • વિટામિન B3
  • વિટામિન B5
  • વિટામિન B6
  • વિટામિન B7
  • વિટામિન B9
  • વિટામિન B12
  • વિટામિન સી
  • વિટામિન ડી
  • વિટામિન ઇ
  • વિટામિન કે

 

વિટામિનના વૈજ્ઞાનિક નામ

સામાન્ય નામ વિટામિનના વૈજ્ઞાનિક નામ
વિટામિન એ રેટિનોલ
વિટામિન B1 થાઇમીન
વિટામિન B2 રિબોફ્લેવિન
વિટામિન B3 નિઆસિન અથવા નિકોટિનિક એસિડ
વિટામિન B5 પેન્ટોથેનિક એસિડ
વિટામિન B6 પાયરિડોક્સિન
વિટામિન B7 બાયોટિન
વિટામિન B9 ફોલિક એસિડ
વિટામિન B12 કોબાલામીન
વિટામિન સી એસ્કોર્બિક એસિડ
વિટામિન ડી કેલ્સિફેરોલ
વિટામિન ઇ ટોકોફેરોલ
વિટામિન કે ફાયટોમેનાડીઓન

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિટામિનના નામ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment