પ્રિય મિત્રો અહીં, વિટામિનના નામ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિટામિનના નામ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
Contents
hide
વિટામિનના નામ
- વિટામિન એ
- વિટામિન B1
- વિટામિન B2
- વિટામિન B3
- વિટામિન B5
- વિટામિન B6
- વિટામિન B7
- વિટામિન B9
- વિટામિન B12
- વિટામિન સી
- વિટામિન ડી
- વિટામિન ઇ
- વિટામિન કે
વિટામિનના વૈજ્ઞાનિક નામ
સામાન્ય નામ | વિટામિનના વૈજ્ઞાનિક નામ |
વિટામિન એ | રેટિનોલ |
વિટામિન B1 | થાઇમીન |
વિટામિન B2 | રિબોફ્લેવિન |
વિટામિન B3 | નિઆસિન અથવા નિકોટિનિક એસિડ |
વિટામિન B5 | પેન્ટોથેનિક એસિડ |
વિટામિન B6 | પાયરિડોક્સિન |
વિટામિન B7 | બાયોટિન |
વિટામિન B9 | ફોલિક એસિડ |
વિટામિન B12 | કોબાલામીન |
વિટામિન સી | એસ્કોર્બિક એસિડ |
વિટામિન ડી | કેલ્સિફેરોલ |
વિટામિન ઇ | ટોકોફેરોલ |
વિટામિન કે | ફાયટોમેનાડીઓન |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિટામિનના નામ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-