પ્રિય મિત્રો અહીં, ભારતમાં શહેરો અને નદીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં શહેરો અને નદીઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

ભારતમાં શહેરો અને નદીઓ
| ભારતના શહેરો | તે શહેરમાં આવેલ નદી |
| દિલ્હી | યમુના |
| આગ્રા | યમુના |
| પટના | ગંગા |
| હરિદ્વાર | ગંગા |
| અલ્હાબાદ | ગંગા અને યમુનાનો સંગમ |
| વારાણસી | ગંગા |
| ગુવાહાટી | બ્રહ્માપુત્રા |
| કાનપુર | ગંગા |
| જબલપુર | નર્મદા |
| ભરૂચ | નર્મદા |
| લખનૌ | ગોમતી |
| હૈદરાબાદ | મુસી |
| નાસિક | ગોદાવરી |
| શ્રીનગર | જેલમ |
| વિજયવાડા | કૃષ્ણ |
| નેલ્લોર | પેન્ના |
| કુર્નૂલ | તુંગભદ્રા |
| દુર્ગાપુર | દામોદર |
| વડોદરા | વિશ્વામિત્રી |
| મદુરાઈ | વાઈગાઈ |
| કોઈમ્બતુર | નોયયલ |
| ગોરખપુર | રાપ્તિ |
| કુલ્લુ | બિયાસ |
| ઉજ્જૈન | ક્ષિપ્રા |
| હમ્પી | તુંગભદ્રા |
| પુણે | મુથા |
| કટક | મહાનદી |
| લુધિયાણા | સતલજ |
| અયોધ્યા | સરયુ |
| અમદાવાદ | સાબરમતી |
| કોલકાતા | હુગલી |
| સુરત | તાપી |
| જમ્મુ | તાવી |
| તિરુચિરાપલ્લી | કાવેરી |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Sahero Ane Nadio વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-