જી – 20 માં સમાવેશ દેશોના નામ | G – 20 Na Desho

 

પ્રિય મિત્રો અહીં, જી – 20 માં સમાવેશ દેશોના નામ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે G – 20 Na Desho વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

જી - 20 માં સમાવેશ દેશોના નામ

 

જી – 20 માં સમાવેશ દેશોના નામ

જી – 20 માં સમાવેશ દેશોના નામ G – 20 માં સમાવેશ દેશોના વડુમથક
આર્જેન્ટિના બ્યુનોસ એરેસ
જાપાન ટોક્યો
ઓસ્ટ્રેલિયા કેનબેરા
મેક્સિકો મેક્સિકો શહેર
બ્રાઝિલ બ્રાઝિલિયા
રશિયા મોસ્કો
કેનેડા ઓટાવા
સાઉદી અરેબિયા રિયાધ
ચીન બેઇજિંગ
દક્ષિણ આફ્રિકા
ફ્રાન્સ પેરિસ
દક્ષિણ કોરિયા સિઓલ
જર્મની બર્લિન
તુર્કી અંકારા
ભારત નવી દિલ્હી
યુનાઇટેડ કિંગડમ લંડન
ઈન્ડોનેશિયા જકાર્તા
ઇટાલી રોમ
યૂુએસએ વોશિંગટન ડીસી
યુરોપિયન યુનિયન

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં જી – 20 માં સમાવેશ દેશોના નામ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “જી – 20 માં સમાવેશ દેશોના નામ | G – 20 Na Desho”

Leave a Comment