ઓશનિયા અને ઓસ્ટ્રેલિયાની રાજધાની | Oshniya Ane Ostreliya Ni Rajdhani

 

પ્રિય મિત્રો અહીં, ઓશનિયા અને ઓસ્ટ્રેલિયાની રાજધાની વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ઓશનિયા અને ઓસ્ટ્રેલિયાની રાજધાની વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ઓશનિયા અને ઓસ્ટ્રેલિયાની રાજધાની

 

ઓશનિયા અને ઓસ્ટ્રેલિયાની રાજધાની

દેશોની રાજધાની – ઓસ્ટ્રેલિયા

દેશનું નામ પાટનગર
ફીજી સુવા
ઓસ્ટ્રેલિયા કેનબેરા
ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટન
કિરીબાતી તારાવા

 

દેશોની રાજધાની – ઓશનિયા

દેશનું નામ પાટનગર
નૌરુ કોઈ સત્તાવાર મૂડી નથી. યારેનમાં સરકારી કચેરીઓ
માઇક્રોનેશિયા પાલીકીર
માર્શલ ટાપુઓ મજુરો
પલાઉ નગેરૂલમુદ
સોલોમન ટાપુઓ હોનિયારા
પાપુઆ ન્યુ ગિની પોર્ટ મોરેસ્બી
સમોઆ અપિયા
તુવાલુ ફનાફુટી
વનુઆતુ પોર્ટ વિલા
ટોંગા નુકુ અલોફા

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Oshniya Ane Ostreliya Ni Rajdhani વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ  પણ વાંચો:-

ભારતની વસ્તી વિશે માહિતી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment