પ્રિય મિત્રો અહીં, વાહનોના શોધકો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વાહનોના શોધકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
વાહનોના શોધકો
વાહનનું નામ | કોને શોધ કરી | ક્યારે શોધ થઈ |
સાયકલ | કિર્કપેટ્રિક મેકમિલન | 1839-40 |
પેટ્રોલ કાર | કાર્લ બેન્ઝ | 1886 |
કાર્બ્યુરેટર | ગોટલીબ ડેમલર | 1876 |
ડીઝલ યંત્ર | રુડોલ્ફ ડીઝલ | 1895 |
સબમરીન | ડેવિડ બુશનેલ | 1776 |
જહાજ (ટર્બાઇન) | સર સી. પાર્સન્સ | 1894 |
વહાણ (વરાળ) | જેસી પેરીયર | 1775 |
સ્ટ્રીટકાર | થોમસ ડેવનપોર્ટ | 1834 |
મોટરસાયકલ | કેનસ્ટેટના જી ડેમલર | 1885 |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Vehicle inventors વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-