રામાયણ ના સાત કાંડ ના નામ | Ramayn Na Sat Kand Na Name

 

પ્રિય મિત્રો અહીં તમને રામાયણ ના સાત કાંડ ના નામ આપવામાં આવ્યા છે, જેમાં આ રામાયણ ના સાત કાંડ ના નામ અને આ સાત કાંડમાં આખી રામાયણની રચના થયેલી છે જેના વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ માહિતી તમને ખુબ કામ આવશે તો જો તમે રામાયણ ના સાત કાંડ ના નામ અને તેના વિશે જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને અંત સુધી વાંચો.

 

રામાયણ ના સાત કાંડ ના નામ

 

રામાયણ ના સાત કાંડ ના નામ

રામાયણના કુલ સાત કાંડ છે, જે નીચે મુજબ છે.

1).બાલકાંડ

2).અયોધ્યાકાંડ

3).અરણ્યકાંડ

4).કિષ્કિંધા કાંડ

5).સુંદરકાંડ

6).યુદ્ધકાંડ

7).ઉત્તરકાંડ

 

રામાયણ ના સાત કાંડ ના નામ અને તેના વિશે માહિતી

પ્રિય મિત્રો રામાયણની રચના કેવી રીતે થઈ તે આ સાત કાંડમાં વર્ણન કરવામાં આવ્યું છે, તો કયા કાંડમાં રામાયણનું શું વર્ણન છે, જે નીચે મુજબ છે.

 

1.) બાલકાંડ

પહેલા કાંડમાં શું થયું –

  • રાજા દશરથને ત્યાં પુત્રનો જન્મ અને તેનો અભ્યાસકાળ
  • પરશુરામનો પરાજય

 

2.) અયોધ્યાકાંડ

બીજા કાંડમાં શું થયું –

  • રામના રાજ્યાભિષેકની તૈયારી
  • કૈકયી દ્રારા દશરથ પાસે વરદાનની માંગણી
  • રામનો ચોદ વર્ષનો વનવાસ
  • રામપાદુકા સાથે ભરતનું અયોધ્યાગમન

 

3). અરણ્યકાંડ

ત્રીજા કાંડમાં શું થયું –

  • રામનું વનવાસી જીવન
  • શૂર્પખા  અને લક્ષ્મણનો પ્રસંગ
  • સીતાહરણ
  • સીતાની શોધ

 

4). કિષ્કિંધા કાંડ

ચોથા કાંડમાં શું થયું –

  • રામ અને હનુમાનનું મિલન
  • વાનરસેના
  • હનુમાનનું સમુદ્ર ઉડ્ડયન

 

5). સુંદરકાંડ

પાંચમા કાંડમાં શું થયું –

  • હનુમાનનું લંકમાં આગમન
  • હનુમાનનું સીતા સાથે મિલન
  • રાવણ અને હનુમાનનું મિલન
  • લંકા દહન

 

6). યુદ્ધકાંડ

છઠ્ઠા કાંડમાં શું થયું –

  • સમુદ્ર સેતુ
  • રામ અને રાવણનું યુદ્ધ
  • રાવણનો અંત
  • વિભીષણનો રાજ્યાઅભિષેક
  • રામનો અયોધ્યા પ્રવેશ
  • રામનો રાજ્યાઅભિષેક

 

7). ઉત્તરકાંડ

સાતમાં કાંડમાં શું થયું –

  • સીતાનો ત્યાગ
  • લવ – કુશનો જન્મ
  • રામ દ્રારા અશ્વમેઘ યજ્ઞ
  • સીતાની અગ્નિપરીક્ષા
  • સીતાનું ધરતીમાં સમાઈ જવું
  • રામનું સ્વર્ગરોહણ

 

પ્રિય મિત્રો જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. અહીં  રામાયણ ના સાત કાંડ ના નામ અને તેના વિશે માહિતી આપવામાં છે, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ કામ આવશે. આ લેખ તમને ત્યારે સમજી શકશો કે કા તો તમે પહેલા રામાયણ જોઈ હશે અથવા આ લેખ વાંચ્યા પછી જોશો ત્યારે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment