પ્રિય મિત્રો અહીં, ભારતીય નેતાઓના જન્મના વર્ષો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતીય નેતાઓના જન્મના વર્ષો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતીય નેતાઓના જન્મના વર્ષો
ભારતીય નેતાઓના નામ | જન્મનું વર્ષ | મુત્યુનું વર્ષ |
મહાત્મા ગાંધી | 02 ઑક્ટોબર 1869 | 30 જાન્યુ. 1948 |
જવાહરલાલ નેહરુ | 14 નવેમ્બર 1889 | 27 મે 1964 |
લાલ બહાદુર શાસ્ત્રી | 02 ઑક્ટોબર 1904 | 11 જાન્યુઆરી 1966 |
ઈન્દિરા ગાંધી | 19 નવેમ્બર 1917 | 31 ઓક્ટોબર 1984 |
ભગતસિંહ | 27 સપ્ટે 1907 | 23 માર્ચ 1931 |
વિવેકાનંદ | 12 જાન્યુઆરી 1863 | 04 જુલાઇ 1902 |
રવીન્દ્રનાથ ટાગોર | 07 મે 1861 | 07 ઓગસ્ટ 1941 |
ડો.બી.આર. આંબેડકર | 14 એપ્રિલ 1891 | 06 ડિસેમ્બર 1956 |
અટલ બિહારી વાજપેયી | 25 ડિસેમ્બર 1924 | 16 ઑગસ્ટ 2018 |
રાજીવ ગાંધી | 20 ઓગસ્ટ 1944 | 21 મે 1991 |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bhartiy Netao Na Janmna Varsho વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-