પ્રિય મિત્રો અહીં, અખબારો અને તેમના સંપાદકો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં કયા અખબારના સંપાદક કોણ છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે અખબારો અને તેમના સંપાદકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
અખબારો અને તેમના સંપાદકો
અખબારનું નામ | સંપાદક |
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા | જયદીપ બોઝ |
ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ | પ્રભુ ચાવલા |
ઈન્ડિયન એક્સપ્રેસ | શેખર ગુપ્તા |
હિન્દુ | એન.રવિ |
હિન્દુસ્તાન ટાઇમ્સ | સંજય નારાયણ |
ઇન્ડિયા ટુડે | અરુણ પુરી |
તુગલક | સ્વામીનાથન ગુરુમૂર્તિ |
આઉટલુક | કૃષ્ણ પ્રસાદ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં અખબારો અને તેમના સંપાદકો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં તમામ જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ onlylbc.com સાથે.
આ પણ વાંચો:-