હવામાનના સાધનો | Havaman Na Sadhno

 

પ્રિય મિત્રો અહીં, હવામાનના સાધનો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં હવામાનના સાધનો ના નામ અને તે સાધનનું કામ શું છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Havaman Na Sadhno વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો

 

હવામાનના સાધનો

 

હવામાનના સાધનો

હવામાનના સાધનો તેનો ઉપયોગ શું છે?
લઘુત્તમ અને મહત્તમ થર્મોમીટર સમયના સમયગાળા દરમિયાન સ્થળનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન રેકોર્ડ કરવું
બેરોમીટર વાતાવરણીય દબાણનું માપન
પવન વેન પવનની દિશા શોધવી
હાઇગ્રોમીટર ભેજનું માપન
રેઈન ગેજ (યુડોમીટર) વરસાદનું માપન
એનિમોમીટર પવનની ગતિ માપવા

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Havaman Na Sadhno વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “હવામાનના સાધનો | Havaman Na Sadhno”

Leave a Comment