રોકેટ લોન્ચિંગ સ્ટેશન | Roket Lonching Station

 

પ્રિય મિત્રો અહીં, રોકેટ લોન્ચિંગ સ્ટેશન વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં દુનિયામાં આવેલા રોકેટ લોન્ચિંગ સ્ટેશન ના નામ અને તે કયા દેશમાં આવેલ છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે રોકેટ લોન્ચિંગ સ્ટેશન વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

રોકેટ લોન્ચિંગ સ્ટેશન

 

રોકેટ લોન્ચિંગ સ્ટેશન

લોન્ચ સ્ટેશનું નામ કયા દેશમાં આવેલ છે?
શ્રીહરિકોટા આંધ્ર પ્રદેશ, ભારત
કૌરો ફ્રેન્ચ ગુયાના, (એસ અમેરિકામાં ફ્રાંસનો પ્રદેશ)
વૂમેરા ઓસ્ટ્રેલિયા
જીક્વાન સ્પેસ લોન્ચ સેન્ટર ચીન
અલ અંબાર ઈરાક
પાલમાચિમ એર બેઝ ઈઝરાયેલ
ઈમામશહર ઈરાન
કપુસ્ટીન યાર રશિયા
ઉછીનોરા સ્પેસ સેન્ટર કાગોશિમા, જાપાન
બાયકોનુર કઝાકસ્તાન (અગાઉ યુએસએસઆરમાં)
પ્લેસેટ્સક કોસ્મોડ્રોમ રશિયા
કેપ કેનેવેરલ ફ્લોરિડા, યુએસએ
એડવર્ડ્સ એર ફોર્સ બેઝ કેલિફોર્નિયા, યુએસએ
કેનેડી સ્પેસ સેન્ટર મેરિટ આઇલેન્ડ, ફ્લોરિડા, યુએસએ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Roket Lonching Station વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “રોકેટ લોન્ચિંગ સ્ટેશન | Roket Lonching Station”

Leave a Comment