ભારતના ઉધોગો | Bharat Ma Avela Udhogo

 

પ્રિય મિત્રો અહીં, ભારતના ઉધોગો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ભારતમાં કયા રાજ્યમાં કયો ઉધોગ આવેલ છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો ભારતના ઉધોગો વિશે જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતના ઉધોગો

 

ભારતના ઉધોગો

પ્રિય મિત્રો અહીં નીચે રાજ્યો પ્રમાણે ભારતના ઉધોગો વિશે માહિતી આપવામાં આવી છે, જે નીચે મુજબ છે.

ભારતમાં સુતરાઉ કાપડનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર સોલાપુર, નાગપુર, મુંબઈ
ગુજરાત સુરત, અમદાવાદ, વડોદરા, કલોલ
તમિલનાડુ સેલમ, ઇરોડ, મદુરાઈ, તુતીકોરીન, ચેન્નઈ, કોઈમ્બુતુર
કર્ણાટક મૈસૂર, હુબળી, બેલગામ, બેંગલુર
આંધ્રપ્રદેશ ગુંટુર
મધ્યપ્રદેશ ઉજૈન, ઇન્દોર
ઉત્તરપ્રદેશ બરેલી, મુરાદાબાદ, અલીગઢ, આગર, મેરઠ, લખનઉ, કાનપુર
પંજાબ અમૃતસર
રાજસ્થાન જયપુર, ભીલવાડા
બિહાર પટના
પશ્ચિમ બંગાળ કોલકતા
કેરળ કોલ્મ

 

ભારતમાં ખાંડનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર પુણે, કોલ્હાપુર, સાંગલી, સતારા, અહમદનગર
ઉત્તરપ્રદેશ કાનપુર, સહારનપુર, બાગપત, ફૈઝાબાદ, લખનઉ, ગોરખપુર
કર્ણાટક બેલગામ
બિહાર ભાગલપુર, ચંપારણ, દરભંગા, મધુબની
ગુજરાત ઉના, કોડીનાર, ધોરાજી, સુરત, બારડોલી, વલસાડ
તમિલનાડુ કોઈન્બતુર
આંધ્રપ્રદેશ અનંતપુર, શ્રીકાકુલમ, વિશાખાપટ્નમ

 

ભારતમાં લોખડ અને પોલાદનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
ઝારખંડ જયશેદપુર, બોકારો
પશ્ચિમ બંગાળ દુર્ગાપુર, ફુલટી, બર્નપુર
ઓડિશા રાઉરકેલા
આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ
છતીસગઢ ભીલાઈ
તમિલનાડુ સેલમ
કર્ણાટક હોસ્પેટ, ભદ્રાવતી

 

ભારતમાં શણ ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
પશ્ચિમ બંગાળ ટીટાગઢ, હાવડા, સિયાલ્દાહ, કોલકાતા
ઉતરપ્રદેશ ગોરખપુર

 

ભારતમાં ગરમ કાપડનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
બિહાર પટના
પંજાબ અમૃતસર, લુધિયાના, ધારીવાલ, ચંડીગઢ
હરિયાણા પાનીપત
મહારાષ્ટ્ર ઠાણે
ઉતરપ્રદેશ કાનપુર, શાહજહાંપુર, ભદોહી (વારાણસી), મિર્ઝાપુર
ગુજરાત જામનગર, વડોદરા
પશ્ચિમ બંગાળ કોલકાતા, હાવડા
કર્ણાટક બેંગલુરુ, બેલ્લારી

 

ભારતમાં સિમેન્ટનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
તમિલનાડુ શંકરદુર્ગ, ડાલમિયાપુરમ, મદુક્કરાઈ. તાલુકાપટ્ટી,
મધ્યપ્રદેશ કટની, કૈમોરી, જામુલ, બનમોર, મંધાર
ગુજરાત સિક્કા, દ્વારકા, પોરબંદર, રાણાવાવ
ઝારખંડ ડાલમિયાનગર, સિંદરી, ખલારી, ચાઈબાસા
રાજસ્થાન ખેતડી, સવાઈ મોધોપુર, લાખેરી, કોટા, ચિત્તૌડગઢ, ઉદયપુર
કર્ણાટક શાહાબાદ, વાડી. બાગલકોટ, ભદ્રાવતી, અમ્માસાન્દ્રા
આંધ્રપ્રદેશ વિજયવાડા, સિમેન્ટનગર, કૃષ્ણા, આદિલાબાદ,

કરીમનગર

મહારાષ્ટ્ર ચંદ્રપુર
ઓડિશા રાજગંજપુર
પશ્ચિમ બંગાળ દુર્ગાપુર, પુરુલિયા
ઉત્તરપ્રદેશ દલ્લા, ચુર્ક
હરિયાણા ડાલમિયા દાદરી
પંજાબ ભુપેન્દ્ર

 

ભારતમાં રેશમી કાપડનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
તમિલનાડુ ચેન્નઈ, તંજાવર, કાંચીપુરમ્. કોઈમ્બતૂર
કર્ણાટક મૈસૂર, બેંગલૂરુ
ઉત્તરપ્રદેશ વારાણસી, શાહજહાંપુર
ગુજરાત જામનગર
પંજાબ લુધિયાના
જમ્મુ – કાશ્મીર જમ્મુ
બિહાર ભાગલપુર

 

 

ભારતમાં કુત્રિમ રેસાયુક્ત કાપડનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
કેરળ અલ્પાયે
મહારાષ્ટ્ર મુંબઈ, પુણે, નાગપુર
આંધ્રપ્રદેશ હૈદરાબાદ
મધ્યપ્રદેશ નાગદ, ઉજ્જૈન
ગુજરાત વડોદરા
ઉત્તરપ્રદેશ ગાઝિયાબાદ

 

ભારતમાં રાસાયણિક ખાતરનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
ગુજરાત વડોદરા, ભરૂચ, ઉધના, કંડલા, કલોલ, સુરત, હજીરા
તમિલનાડુ નેયવેલી, તુતુકુડી (તુતીકોરીન), કોઈમ્બતૂર
ઉત્તરપ્રદેશ ગોરખપુર, કાનપુર, મથુરા, ફૂલપુર
આંધ્રપ્રદેશ વિશાખાપટ્નમ
ઓડિશા તાલચેર
મહારાષ્ટ્ર મુંબઈ
ઝારખંડ સિંદરી
પંજાબ નંગલ, બઠિંડા

 

 

ભારતમાં એલ્યુમિનિયમનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
ઉડ્ડીસા હીરાકુડ, કોરાપૂટ
કેરલ અલ્વાયે

 

ભારતમાં કાગળનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
પશ્ચિમ બંગાળ ટીટાગઢ, કોલકાતા, રાણીગંજ
બિહાર ડાલમિયાનગર, સમસ્તીપુર
આંધ્રપ્રદેશ રાજમુદ્રી, સિરપુર
મહારાષ્ટ્ર બલારપુર, ખોપોલી, રોહા, વારણાનગર
કર્ણાટક ભદ્રાવતી, દાંડેલી
મધ્યપ્રદેશ નેપાનગર, ભોપાલ, વિદિશા

 

ભારતમાં યંત્રસામગ્રીનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
કર્ણાટક બેંગલુરુ
હરિયાણા પિંજોર
આંધ્રપ્રદેશ હૈદરાબાદ
મહારાષ્ટ્ર મુંબઈ, પુણે

 

ભારતમાં રેલ્વે  એન્જીન કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
પશ્ચિમ બંગાળ ચિત્તરંજન
ઉત્તરપ્રદેશ વારાણસી
ઝારખંડ જમસેદપુર
મધ્યપ્રદેશ ભોપાલ

 

ભારતમાં રેલ્વે ડબ્બા કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
તમિલનાડુ પેરામ્બુર
પંજાબ કપુરથલા

 

ભારતમાં મોટર ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ, પુણે
તમિલનાડુ ચેન્નઈ
પશ્ચિમ બંગાળ કોલકાતા
હરિયાણા ગુડગાંવ

 

ભારતમાં ટ્રેક્ટર કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ
તમિલનાડુ ચેન્નઈ
દિલ્લી દિલ્લી
હરિયાણા પિંજોર, ફરીદાબાદ

 

ભારતમાં સાઇકલ કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ
દિલ્હી દિલ્લી
તમિલનાડુ ચેન્નઈ
હરિયાણા સોનેપત
પશ્ચિમ બંગાળ આસનસોલ

 

ભારતમાં સ્કૂટર અને મોટરસાઇકલ કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ, ચિંચવડ
હરિયાણા ફરીદાબાદ
તમિલનાડુ ચેન્નઈ
ઉત્તરપ્રદેશ કાનપુર
કર્ણાટક મૈસૂર
પંજાબ

 

ભારતમાં ટેલિફોન કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
કર્ણાટક બેંગલુર
પશ્ચિમ બંગાળ રૂપનારાયણપુર

 

ભારતમાં વિમાન કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
કર્ણાટક બેંગલુર
મહારાષ્ટ્ર નાસિક
ઉત્તરપ્રદેશ લખનઉ, કાનપુર
આંધ્રપ્રદેશ હૈદરાબાદ
ઉડ્ડીસા કોરાપૂટ

 

ભારતમાં વાહન બાંધવાનો ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ
ગોવા ગોવા

 

ભારતમાં દવાઓ કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ, ઠાણે, પિંપરી
તમિલનાડુ ચેન્નઈ
પશ્ચિમ બંગાળ કોલકાતા
ઉત્તરપ્રદેશ કાનપુર, લખનઉ
દિલ્હી દિલ્લી
ગુજરાત વડોદરા. વાપી
આંધ્રપ્રદેશ હૈદરાબાદ
પશ્ચિમ બંગાળ ઋષીકેશ

 

ભારતમાં જંતુનાશક કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
દિલ્હી દિલ્લી
કેરળ અલ્પાયે
આંધ્રપ્રદેશ હૈદરાબાદ
પશ્ચિમ બંગાળ કોલકાતા

 

ભારતમાં પેટ્રોકેમિકલ્સ ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
ગુજરાત વડોદરા, કોયલી
મહારાષ્ટ્ર મુંબઈ

 

ભારતમાં રસાયણ ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ ઠાણે
પશ્ચિમ બંગાળ કોલકાતા
ઝારખંડ સિંદરી
પંજાબ અમૃતસર

 

ભારતમાં શસ્ત્રો કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર અંબરનાથ
પશ્ચિમ બંગાળ બરાકપુર
આંધ્રપ્રદેશ વરણગામ
પશ્ચિમ બંગાળ ડમ, ડમ

 

ભારતમાં ટેન્ક કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
તમિલનાડુ અવાડી

 

ભારતમાં સબમરીન કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ

 

ભારતમાં યુદ્ધ જહાજ કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ

 

ભારતમાં આર્યુવેદીક દવાઓ કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ, પનવેલ, સાતારા, પુણે, અહમદનગર

 

ભારતમાં કાચ કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
ઉત્તરપ્રદેશ ફિરોજાબાદ
મહારાષ્ટ્ર તળેગામ

 

ભારતમાં ઘડિયાળ કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
ગુજરાત મોરબી
આંધ્રપ્રદેશ હૈદરાબાદ
કર્ણાટક બેંગલુરુ

 

ભારતમાં ફિલ્મો કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ કોલ્હાપુર
આંધ્રપ્રદેશ હૈદરાબાદ
કર્ણાટક બેંગલુર
તમિલનાડુ ચેન્નઇ
પશ્ચિમ બંગાળ કોલકાતા
ગુજરાત વડોદરા

 

ભારતમાં સૌંદર્ય પ્રસાધનો કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ, થાણે

 

ભારતમાં સિલાઈ મશીન કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
પશ્ચિમ બંગાળ કોલકાતા
પંજાબ લુંઘીયાણા

 

ભારતમાં ગાલીચા ઉધોગ કયા આવેલ છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
ઉત્તરપ્રદેશ આગરા, મુર્ગાપુર, ગોપીગંજ
જમ્મુ કાશ્મીર શ્રીનગર
પંજાબ અમૃતસર
હરિયાણા પાનીપત
રાજસ્થાન જયપુર, બિકાનેર

 

ભારતમાં રેડિયો કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ, ઠાણે, ઔરંગાબાદ
આંધ્રપ્રદેશ હૈદરાબાદ

 

ભારતમાં ટીવી કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
મહારાષ્ટ્ર મુંબઈ, ઠાણે, ઔરંગાબાદ
આંધ્રપ્રદેશ હૈદરાબાદ

 

ભારતમાં કલાત્મક વસ્તુઓ કયા બને છે?

રાજ્યોના નામ શહેર કે ગામનું નામ
કર્ણાટક મૈસુર
તમિલનાડુ તંજાવુર
કેરળ તિરુવનંતપુરમ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના ઉધોગો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે. – ભારતના ઉધોગો

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું