વિવિધ ભાષાઓના પ્રસિદ્ધિ લેખકો | Prasidh Lekhko

 

પ્રિય મિત્રો અહીં, ભારતની વિવિધ ભાષાઓના પ્રસિદ્ધિ  લેખકો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ભારતની વિવિધ ભાષાઓ અને તે ભાષાના લેખકોના નામ આપવામાં આવ્યા છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો વિવિધ ભાષાઓના પ્રસિદ્ધિ  લેખકો વિશે જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

વિવિધ ભાષાઓના પ્રસિદ્ધિ લેખકો

 

વિવિધ ભાષાઓના પ્રસિદ્ધિ લેખકો

અહીં નીચે વિવિધ ભાષાઓના નામ અને તે ભાષાના પ્રસિદ્ધિ લેખકોના નામ નીચે મુજબ છે.

 

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ

 • નરસિંહ મહેતા
 • મીરાંબાઈ
 • અખો
 • પ્રેમાનંદ
 • નર્મદ
 • ગોવર્ધનરામ ત્રિપાઠી
 • ક. મા. મુનશી
 • સુન્દરમ્
 • ઉમાશંકર જોષી
 • ધૂમકેતુ
 • ઝવેરચંદ મેઘાણી
 • પન્નાલાલ પટેલ

 

હિન્દી ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • મલિક મોહમંદ જાયસી
 • તુલસીદાસ
 • સૂરદાસ
 • કબીર
 • કેશવદાસ
 • બિહારી
 • ભારતેન્દુ હરિશ્ચંદ
 • સુમિત્રાનંદન પંત
 • જયશ મૈથિલીશરણ ગુપ્ત
 • મુનશી પ્રેમચંદ
 • સુદર્શન
 • જૈનેન્દ્રકુમાર જૈન
 • રામધારીસિંહ
 • ‘દિનકર’
 • એચ. એસ. વાત્સ્યાન
 • મહાદેવી વર્મા
 • સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’
 • ભગવતીચરણ વર્મા
 • યશપાલ
 • હરિવંશરાય બચ્ચન
 • સુભદ્રાકુમારી ચૌહાણ
 • ઉપેન્દ્રનાથ ‘અશ્ક’

સંસ્કૃત ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • વેદવ્યાસ
 • વાલ્મિકી
 • ભાસ
 • કાલિદાસ
 • બાણભટ્ટ
 • ભવભૂતિ
 • કલ્હણ
 • જયદેવ
 • વિશાખદત્ત
 • અશ્વઘોષ
 • ભર્તૃહરિ

 

અંગ્રેજી ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • રવિન્દ્રનાથ ટાગોર
 • કે. એમ. મુનશી
 • બંકિમચંદ્ર ચેટરજી
 • સરોજીની નાયડુ
 • ટોરૂદત્ત
 • મુલ્કરાજ આનંદ
 • આર. કે. નારાયણન્
 • લાલા હરદયાલ
 • મોહનદાસ કરમચંદ ગાંધી
 • જવાહરલાલ નેહરુ
 • સી. રાજગોપાલાચારી
 • અશોક મહેતા
 • પી. શેશાદ્રી
 • રમેશચંદ્ર દત્ત
 • કે. એ. અબ્બાસ
 • ખુશવંતસિંગ
 • અરુંધતી રૉય
 • સલમાન રશ્દી
 • નીરદ ચૌધરી
 • ડૉ. એસ. રાધાકૃષ્ણન્ વિક્રમ સેઠ
 • રોમીલા થપર.

 

મરાઠી ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • હરિનારાયણ આપ્ટે
 • તુકારામ
 • શ્રીવાડકર
 • એકનાથ. વી. એસ. ખાંડેકર

 

પંજાબી ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • ધનીરામ ચરિત્ર
 • ભાઈવીર સિંગ
 • અમૃતા પ્રિતમ
 • વરીસ શાહ
 • બલવંત ગાર્ગી
 • નાનકસિંઘ

 

તેલુગુ ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • વિશ્વનાથન
 • સત્ય નારાયણ
 • તિરુપતિ
 • સી. એન
 • રેડ્ડી
 • શ્રીનાથ
 • રામક્રિષ્ના
 • રાવ

 

કન્નડ ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • કંબન
 • કે. વી. પૂટ્ટાપા
 • શ્રીકાન્ત રાના
 • દત્તાત્રેય રામાચંદ્ર બાન્ઝે
 • શીવરામ કરંથ
 • માસ્ટી વેંકટેશ લેંગર
 • વી. કે. ગોકાક
 • પુરન્દર દાસ

 

ઉર્દુ ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • મહંમદ ઈકબાલ
 • મિરઝા ગાલિબ
 • રઘુવીર સહાય
 • ફીરાક
 • અલ્તાફ હુસેન
 • ગ્યાનચંદ જૈન
 • કૈફી આઝમી
 • ફેઝ અહમદ ફેઝ
 • જોશ મલીહાબાદી

 

બંગાળી ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • રવિન્દ્રનાથ ટાગોર
 • બંકિમચંદ્ર ચેટરજી
 • તારાશંકર બંદોપાધ્યાય
 • શરદચંદ્ર
 • વિષ્ણુદેવ
 • આશાપૂર્ણાદેવી
 • સુભાષ મુખોપાધ્યાય
 • શ્રીમતી મહાશ્વેતા દેવી

 

ઓડિસા ભાષાના પ્રસિદ્ધ લેખકોના નામ 

 • ગોપાલબંધુદાસ
 • રાધાનાથ રૉય
 • ગોપીનાથ
 • મોહંત
 • ડૉ. સચ્ચિદાનંદ રૌતરાય

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિવિધ ભાષાઓના પ્રસિદ્ધિ લેખકો  વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે. – વિવિધ ભાષાઓના પ્રસિદ્ધિ લેખકો

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું