ગુજરાતના ઉધોગો | Gujarat Ma Avela Udhogo

 

પ્રિય મિત્રો અહીં, ગુજરાતના ઉધોગો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં કયો ઉધોગ કયા આવેલ છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો વિવિધ ગુજરાતના ઉધોગો વિશે જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ગુજરાતના ઉધોગો

 

ગુજરાતના ઉધોગો

ઉધોગનું નામ  ગુજરાતમાં કયા – કયા આવેલ છે?
સુતરાઉ કાપડ ઉદ્યોગ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, બીલીમોરા, ભરૂચ, પેટલાદ, ખંભાત, નડિયાડ, કલોલ, ભાવનગર.
જરી ઉધોગ સુરત
રેયોન ઉધોગ વેરાવળ, ઉધના
સિલ્ક ઉધોગ સુરત, વલસાડ, ચીખલી, ગણદેવી, માંડવી, જલાલપોર, બારડોલી. નાના વાચ્છા
ગરમ કાપડનો ઉધોગ જામનગ, વડોદરા
મીઠાનો ઉધોગ માળીયા, ખારાઘોડા, પાટડી
પીતળ ઉધોગ કાલાવડ, લાલપૂર, જામનગર
રંગ-રસાયણ ઉધોગ મીઠાપુર, પોરબંદર, ધ્રાંગધ્રા, અમદાવાદ, વડોદરા, પારનેરા.
પેટ્રોકેમિકલ્સ ઉધોગ વડોદરા (કોયલી)
રાસાયણિક ખાતરનો ઉધોગ કંડલા, કલોલ. બાજવા અવજ
સિમેન્ટનો ઉધોગ દ્વારકા, પોરબંદર, સેવાલિયા,
અમદાવાદ. અંકલેશ્વર, સિક્કા, સેવરી, અમીરગ, સણવાલ
ઈજનેરી ઉધોગ અમદાવાદ, નડિયાડ, ઉધના, વડોદરા, રાજકોટ, વલસાડ, જામનગર, ભાવનગર, સુરત
ખાંડ ઉધોગ બારડોલી. કોડીનાર, ગણદેવી, ઉના, મઢી, પેટલાદ, પલાસણ, અમરેલી, ધોરાજી, તળાજા
સુપર ફોસ્ફેટ ખાતરનો ઉધોગ વડોદરા, અમદાવાદ, ભાવનગર, ઉધના
સિરેમિક ઉધોગ થાન, વાંકાનેર, મોરબી, ધ્રાંગધ્રા, શિહોર, ડેરોલ, સંતરોડ, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર.
બીડી ઉધોગ આણંદ, નડિયાદ, બોરસદ, પેટલાદ, વડોદરા.
હોઝીયરી ઉધોગ અમદાવાદ
ડેરી ઉધોગ આણંદ, મહેસાણા, સુરત, ભરૂચ, હિંમતનગર, જામનગર, ભાવનગર અને માધવપુર, અમદાવાદ, વડોદરા, પાલનપુર, જૂનાગઢ, રાજકોટ,
કાગળ ઉધોગ સોનગઢ, રાજકોટ, બારેજડી, જામનગર, અમદાવાદ.
મોટર(કાર)ઉધોગ સાંણદ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ગુજરાતના ઉધોગો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે. – ગુજરાતના ઉધોગો

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “ગુજરાતના ઉધોગો | Gujarat Ma Avela Udhogo”

Leave a Comment