ન્યુક્લિયર પાવર પ્લાન્ટ | nuclear power Plant

 

પ્રિય મિત્રો અહીં, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ભારતમાં આવેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ના નામ અને તે કયા રાજ્યમાં આવેલ છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ન્યુક્લિયર પાવર પ્લાન્ટ

 

ન્યુક્લિયર પાવર પ્લાન્ટ

ન્યુક્લિયર પાવર સ્ટેશન  કયા આવેલ છે? ક્ષમતા
કલ્પક્કમ તમિલનાડુ 440 MWe
તારાપુર મહારાષ્ટ્ર 1400 MWe
નરોરા ઉત્તર પ્રદેશ 440 MWe
રાવતભાટા કોટા રાજસ્થાન 1180 MWe
કાકરાપાર ગુજરાત 440 MWe
કૈગા કર્ણાટક 880 MWe
કુડનકુલમ તમિલનાડુ 2000 MWe

 

ન્યુક્લિયર પાવર પ્લાન્ટ

અહીં નીચે આપેલા nuclear power Plant ના બાંધકામના વિવિધ તબક્કામાં છે અથવા તેને સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

ન્યુક્લિયર પાવર સ્ટેશન કયા આવેલ છે?
માહી બાંસવાડા રાજસ્થાન
કોવડા આંધ્ર પ્રદેશ
ચુટકા મધ્યપ્રદેશ
ભીમપુર મધ્યપ્રદેશ
જૈતાપુર મહારાષ્ટ્ર
ગોરખપુર હરિયાણા
હરિપુર પશ્ચિમ બંગાળ
છાયા મીઠી વિરડી ગુજરાત

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં nuclear power Plant વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું