પ્રિય મિત્રો અહીં, ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો
| એરપોર્ટનું નામ | કયા આવેલ છે? | કોણ માલિકી ધરાવે છે? |
| સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ | અમદાવાદ | AAI |
| ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ | ગોવા | AAI |
| શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ | અમૃતસર | AAI |
| ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ | ચેન્નાઈ | AAI |
| કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ | બેંગલુરુ | BIAL |
| કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ | કોચીન | CIAL |
| લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ | ગુવાહાટી | AAI |
| જીએમઆર રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ | હૈદરાબાદ | GHIAL |
| છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ | મુંબઈ | AAI |
| ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ | દિલ્હી | GMR ગ્રુપ (54%), AAI (26%), Fraport અને Eraman મલેશિયા (10% દરેક). |
| ત્રિવેન્દ્રમ ઇન્ટરનેશનલ એરપોર્ટ | તિરુવનંતપુરમ | AAI |
| વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ | પોર્ટ બ્લેર | AAI |
| કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ | કાલિકટ | AAI |
| તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ | તિરુચિરાપલ્લી | AAI |
| કોઈમ્બતુર ઈન્ટરનેશનલ એરપોર્ટ | કોઈમ્બતુર | AAI |
| બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ | નાગપુર | AAI |
| જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ | જયપુર | AAI |
| લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ | વારાણસી | AAI |
| ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ | લખનૌ | AAI |
| મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ | મેંગલોર | AAI |
| બીજુ પટનાયક એરપોર્ટ | ભુવનેશ્વર | AAI |
| ઇમ્ફાલ એરપોર્ટ | ઇમ્ફાલ | AAI |
| નંદમુરી તારકા રામા રાવ-અમરાવતી એરપોર્ટ | વિજયવાડા | AAI |
| નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ | કોલકાતા | AAI |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-