ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો | International Airports in India

 

પ્રિય મિત્રો અહીં, ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો

 

ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો

એરપોર્ટનું નામ  કયા આવેલ છે? કોણ માલિકી ધરાવે છે?
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ AAI
ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવા AAI
શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ અમૃતસર AAI
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ AAI
કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુ BIAL
કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ કોચીન CIAL
લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગુવાહાટી AAI
જીએમઆર રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ GHIAL
છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ AAI
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી GMR ગ્રુપ (54%), AAI (26%), Fraport અને Eraman મલેશિયા (10% દરેક).
ત્રિવેન્દ્રમ ઇન્ટરનેશનલ એરપોર્ટ તિરુવનંતપુરમ AAI
વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પોર્ટ બ્લેર AAI
કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાલિકટ AAI
તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ તિરુચિરાપલ્લી AAI
કોઈમ્બતુર ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈમ્બતુર AAI
બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ નાગપુર AAI
જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ જયપુર AAI
લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ વારાણસી AAI
ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ લખનૌ AAI
મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર AAI
બીજુ પટનાયક એરપોર્ટ ભુવનેશ્વર AAI
ઇમ્ફાલ એરપોર્ટ ઇમ્ફાલ AAI
નંદમુરી તારકા રામા રાવ-અમરાવતી એરપોર્ટ વિજયવાડા AAI
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલકાતા AAI

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો | International Airports in India”

Leave a Comment