મોબાઇલ થી થતા ફાયદા | Mobile Thi Thata Fayda

મોબાઇલ થી થતા ફાયદા : મિત્રો મોબાઈલ કોને ના ગમે, નાનું, મોટુ કે પછી કોઈપણ હોય જેના હાથમાં જોઈએ તેના હાથમા બસ માત્ર મોબાઈલ. રાત હોય કે પછી દિવસ માત્ર મોબાઈલ. પરંતુ શું તમે મોબાઇલ થી થતા ફાયદા જાણો છો.

જો મિત્રો તમે અથવા તમારા મિત્ર મોબાઈલ માત્ર વાપરવા પૂરતો મોબાઈલનો ઉપયોગ કરો છો. તો જાણી લેજો આ મોબાઇલ થી થતા ફાયદા. કારણે કે તમે વિચાર્યું નહીં હોય તેટલા Mobile Thi Thata Fayda છે. તો ચાલો જાણીએ મોબાઇલ થી થતા ફાયદા વિશે.


મોબાઇલ થી થતા ફાયદા


મોબાઇલ થી થતા ફાયદા

1. અત્યાર ના સમયમાં મોબાઈલ ફોન ના કારણે દુનિયાના કોઈપણ દેશના કોઈપણ ખૂણામાં માત્ર સેકન્ડોમાં માહિતી મોકલી અથવા કોઈપણ જગ્યાએ વાત કરી શકો છો.

2. પહેલાના મોબાઈલ ફોન (જેને આપણે ડઘોલા કહીએ છીએ) જેનું કદ અને આકાર અલગ હોવાથી તેને કોઈ જગ્યાએ લઈ ના જ શકતા.

3.મોબાઈલ ફોન દ્રારા હવે બસ, ટ્રેન, પ્લેન અને સિનેમા થિયેટર જેવી વિવિધ સુવિધાઓની ટિકિટ ઘરે બેઢા મોબાઈલ દ્રારા બુકીંગ કરી શકીએ છીએ.

4. અત્યારના સમયમાં શિક્ષણ ક્ષેત્રમાં વિધાર્થીઓ મોબાઈલ દ્રારા ભણી શકે છે. જેમાં મોબાઈલનો મહત્વનો ફાળો છે.

5. મોબાઈલ દ્રારા લોકો મોબાઈલ દ્રારા ગાડી બુકીંગ અને હોટેલમાંથી ખાવા મંગાવી શકે છે.

6. આજ ના સમયમાં લોકો મોબાઈલ દ્રારા Youtube, Facbook, Instagram જેવા વિવિધ પ્લેટફોર્મ દ્રારા પોતાની આવડત પ્રમાણે લાખો રૂપિયા કમાઈ શકે છે.

7. મોબાઈલ મદદ થી લોકો ઘરે બેઠા પાર્ટ ટાઈમ જોબ કરી શકે છે.

8. મોબાઈલ ની મદદ થી લોકો ખુબ જ સુરક્ષિત રહે છે. જેમાં છોકરીઓ ખાસ.

9.સરકારી વિવિધ ક્ષેત્રોમાં મોબાઈલના કારણે ઓનલાઇન કામ સરળ બન્યું છે.

10.પહેલા સમયમાં જયારે મોબાઈલ ના હતા. ત્યારે જો કોઈ પ્રકારની દુર્ઘટના થતી હતી. ત્યારે સમય સર મદદના મળતી હતી. જે હવે માત્ર થોડીક જ મિનિટોમાં મળે છે. (દા.ખ તરીકે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ વગેરે.)


આ પણ વાંચો:-

મોબાઇલ થી થતા નુકસાન


મિત્રો અહીં મોબાઇલ થી થતા ફાયદા વિશે સંપૂર્ણ માહિતી આપી છે. જો તમે આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment