પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં | Animals Name In Gujarati

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં (Animals Name In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ લોકપ્રિય પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના પ્રાણીઓનું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના પ્રાણીઓ જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં નીચે આપવામાં આવ્યા છે.

 

પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં

 

પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં

  •  સિંહ
  •  વાઘ
  •  દીપડો
  •  સસલું
  •  ચિત્તો
  •  દીપડો
  •  વરુ
  •  જીરાફ
  •  હાથી
  •  કાળીયાર
  •  હરણ નું બચ્ચું
  •  હિપ્પોપોટેમસ
  •  ચિમ્પાન્જી
  •  વાંદરો
  •  હરણ
  •  શિયાળ
  •  ઝેબ્રા
  •  કૂતરો
  •  બિલાડી
  •  ખિસકોલી
  •  રીંછ
  •  કાળીયાર
  •  કાંગારુ
  •  ગોરીલા
  •  ઘોડો
  •  પાંડા
  •  ગેંડા
  •  વછેરો
  •  ગાય
  •  ભૂંડ
  •  ટટુ
  •  બકરી
  •  ચામાચીડિયું
  •  સાહુડી
  •  નોળિયો
  •  ખોલકુ
  •  ઊંટ
  •  યાક
  • આર્કટિક વરુ
  •  ઝરખ
  •  ઉરાંગ ઉટાંગ
  •  ગધાડુ
  •  ઉત્તર અમેરિકાનું રીંછ
  •  કૂતરા જેવું વાનર
  •  બારશિંગુ
  •  ખચ્ચર
  •  વાછરડું
  •  ભેંસ
  •  બળદ
  •  આખલો
  •  ઘેટાં
  •  મગર

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં પ્રાણીઓ નામ લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા પ્રાણીઓના નામ લખી શકો છો.

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા પ્રાણીઓના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો :-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment