ફૂલોના નામ ગુજરાતીમાં | Flowers Name In Gujarati

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને ફૂલોના નામ ગુજરાતીમાં (Flowers Name In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય ફૂલોના નામ ગુજરાતીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના ફૂલોનું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના ફૂલો જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ ફૂલોનાં નામ નીચે આપવામાં આવ્યા છે.

 

ફૂલોના નામ ગુજરાતીમાં

 

ફૂલોના નામ ગુજરાતીમાં

 • ગુલાબ
 • ચમેલી
 • કમલ
 • ગુલબહાર
 • સૂરજમુખી
 • નીલા ફૂલ
 • કંદ ફૂલ
 • પ્લેમરિયા
 • એનીમોન ફૂલ
 • મિરાબિલીસ જાલપા
 • કાલંબીન ફૂલ
 • હાઈપેરિકમ ફૂલ
 • રંગક્યલસ ફૂલ
 • લિલિ
 • રક્ત લિલી
 • નારંગી બાઘ લીલી
 • ચોમાસાની લીલી
 • સોન ચંપા
 • અશોક ફૂલ
 • સિરોય કુમુકીની
 • સાવની
 • સર્વજ્ઞ
 • સફેદ આક
 • સની
 • મેક્સીકન પ્રિકલી પોપી
 • લાલ મુર્ગા
 • રોહિરા
 • રાઈમ્યુનિયા
 • રજનીગંધા
 • માઉન્ટેન લોરેલ
 • રૂગ્મીની
 • સ્પેનિશ
 • મુખ્યજલી
 • ભરંગી
 • બિચતા
 • બ્રહ્મકલમ
 • બચનાગ
 • બૂગનબેલ
 • ટેનરનું કેસીઆ
 • પોટોટી બ્લુ મોર્નિંગ ગ્લોરી
 • પ્રાતઃ શ્રી
 • જોરુલ
 • બકાઇન
 • નીલ ફૂલ
 • કામલતા ફૂલ
 • ઓર્કિડ
 • નીમ ચમકેલી
 • જંગલી મૂંગ
 • પારસ પીપલ
 • ઝુમકા લતા
 • બસન્તી ગુલાબ
 • પલાશ કે ફૂલ
 • એસોનિયા
 • બનીફૂલ
 • ફોક્સટેલ ઓર્કિડ
 • આર્કીડ ફૂલ
 • દહલિયા
 • ગુલખૈરા
 • સફેદ ધતુરા
 • મધમાલી
 • નાગફની
 • નાગદમની
 • ખસખસનું ફૂલ
 • બનફશા કા ફૂલ
 • કેવડા
 • નર્ગિસ
 • કમિની
 • માધવી પુષ્પ
 • હરસિંગાર
 • ગુલમોહર
 • બબુને કા ફૂલ
 • છૂઇમૂઇ
 • એલોવેરા ફ્લાવર
 • નીલકમલ
 • પંચર વેલો
 • સદાબહાર
 • ચંદ્રમલ્લીકા
 • પીળો ઓલિએન્ડર
 • નાગ ચંપા
 • કાળી હળદર
 • કાકટુન્ડી
 • ગુલબહાર કા ફૂલ
 • મોરનું ફૂલ
 • હિબિસ્કસ
 • સફેદ ફ્રેંગિપાની
 • ચાંદની ફૂલ
 • મોગરા
 • રાતની રાની
 • કુંદ પુષ્પ
 • ગુલે અશરફી
 • બોલે કા ફૂલ
 • વન ભૂત
 • અમલતાસ
 • અબોલી
 • અપરાજિતા
 • શણ
 • ગુલ મહેંદી
 • લેવન્ડર
 • ચંપા
 • કન્દ પુષ્પા

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં ફૂલોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા ફૂલોના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય ફૂલોના નામ ગુજરાતીમાં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા ફૂલોના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું