ઉડ્ડયન ક્ષેત્રેના શોધકો | Aviation Inventors

 

પ્રિય મિત્રો અહીં, ઉડ્ડયન ક્ષેત્રેના શોધકો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ઉડ્ડયન ક્ષેત્રેના શોધકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ઉડ્ડયન ક્ષેત્રેના શોધકો

 

ઉડ્ડયન ક્ષેત્રેના શોધકો

ઉડ્ડયન ક્ષેત્રેમાં શોધ  તેના શોધકો શોધ ક્યારે થઈ
વિમાન ઓરવીલ અને વિલબર રાઈટ 1903
હેલિકોપ્ટર એટિએન ઓહમિચેન 1924
હોવરક્રાફ્ટ ક્રિસ્ટોફર કોકરેલ 1955
જેટ એન્જિન સર ફ્રેન્ક વ્હીટલ 1937
પેરાશૂટ એજે ગાર્નેરિન 1797
રોકેટ રોબર્ટ ગોડાર્ડ 1926
એરશીપ (બિન-કઠોર) હેનરી ગિફાર્ડ હેનરી ગિફાર્ડ
એરશીપ (કઠોર) જીએફ વોનઝેપ્પેલીન 1900
ગરમ હવા ભરેલો ફુગૌ જેક્સ અને જોસેફ મોન્ટગોલ્ફિયર 1783
ગ્લાઈડર્સ સર જ્યોર્જ કેલી 1853

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ઉડ્ડયન ક્ષેત્રેના શોધકો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment