ક પરથી છોકરીના નામ | Baby Names Form K In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા મિથુન રાશિ ના અક્ષરો ક,છ,ઘ  છે. તેમાંથી ક પરથી છોકરીના નામ (Baby Names Form K In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

ક પરથી છોકરીના નામ

 

ક પરથી છોકરીના નામ

  • કૃતિ
  • કૃતિકા
  • કૃપા
  • કુમારી
  • કુમારિકા
  • કુમકુમ
  • કુમુદા
  • કુંદા
  • કુંદિની
  • કુંજના
  • કુંતલ
  • કુન્તલા
  • કુંતી
  • કુશલા
  • કુશાલી
  • કુસુમ
  • કુસુમિતા
  • કલિન્દા
  • કલિયાણ
  • કલ્પના
  • કલ્પનાદેવી
  • કલ્પિતા
  • કલ્યાણી
  • કામા –
  • કામાક્ષી
  • કમલા
  • કમલાક્ષી
  • કમલમ
  • કમાલિકા
  • કામના
  • કામિકા
  • કામિની
  • કામણિકા
  • કામ્યા
  • કનક
  • કનકબાતી
  • કનકલાતા
  • કનકપ્રિયા
  • કાનન
  • કંચન
  • કંચના
  • કાંચી
  • કંધરા
  • કંગના
  • કનિકા
  • કનિષ્કા
  • કંકણા –
  • કાન્તા
  • કંથા
  • કાંતિ
  • કન્યા
  • કપિલા
  • કપુરી
  • કરિશ્મા
  • કર્ણપ્રિયા
  • કાજરી
  • કાજલ
  • કંચના
  • કાંધલ
  • કાદમ્બરી
  • કિયા
  • કોકિલા
  • કોમલ
  • કોનિકા
  • કોશિકા
  • કૌસલ્યા
  • ક્રાતિ
  • ક્રિષ્ના
  • કૃતિકા
  • કૃત્યા
  • કહિની
  • કૈરવી
  • કૈશોરી
  • કાજલ
  • કલા
  • કલાપી
  • કલાપીની
  • કલાપ્રેમી
  • કલાશ્રી
  • કલાવતી
  • કલાવથી
  • કાલિકા
  • કાર્તિકા
  • કારુકા
  • કરુણા
  • કર્પુરી
  • કાશિકા
  • કાશ્મીરા
  • કશ્યપી
  • કસ્તુરી
  • કૌમુદી
  • કૌશલ્યા
  • કૌશિકા
  • કાવેરી
  • કવિતા
  • કાવિયા
  • કાવ્યશ્રી
  • કયલાના
  • કેધારી
  • કીર્તન
  • કીર્તિ
  • કિંજલ
  • કિન્નરી
  • કિશાલ
  • કિશોરી

 

પ્રિય મિત્રો…

અહીં તમને ક પરથી છોકરીના નામ (Baby Names Form K In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment