બેંક બેલેન્સ ચેક કરવા માટે નંબર : તમારું પણ કોઈ બેંકમાં ખાતું છે અને મિસકોલ દ્રારા ચેક કરવા માંગો છો તમારા બેંક એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે. તો આ રહ્યા તમામ બેંકના બેંક બેલેન્સ ચેક કરવા માટે નંબર તો તમે તમારા બેંકનો બેલેન્સ ચેક નંબર પર માત્ર એક મિસ કોલ કરી જાણી શકો છો તમારું બેંક બેલેન્સ.
તમામ બેંક બેલેન્સ ચેક કરવા માટે નંબર
મિત્રો અહીં નીચે તમામ બેંકોના નામ અને તે બેંકમાં મિસકોલ દ્રારા બેંક બેલેન્સ ચેક કરવા માટે નંબર આપેલ છે જેના પર તમે મિસકોલ કરીને તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો.
બેંકનું નામ | બેલેન્સ ચેક નંબર |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેલેન્સ ચેક નંબર | 09223766666 અથવા 092238666666 |
એસબીઆઇ બેલેન્સ ચેક નંબર | 09223766666 અથવા 092238666666 |
બેંક ઓફ બરોડા બેંક બેલેન્સ ચેક નંબર | 09223011311 અથવા 8468001111 |
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બેલેન્સ ચેક નંબર | 09223008586 |
એક્સિસ બેંક બેલેન્સ ચેક નંબર | 18004195959 અથવા 18004196868 |
બેંક ઓફ ઇન્ડિયા બેલેન્સ ચેક નંબર | 09015135135 |
બનાસ બેંક બેલેન્સ ચેક નંબર | |
ધાનેરા બેંક બેલેન્સ ચેક નંબર | |
દેના બેંક બેલેન્સ ચેક નંબર | 09289356677 અથવા 09278656677 |
એચડીએફસી બેંક બેલેન્સ ચેક નંબર | 18002703333 |
આઇસીઆઇસીઆઇ બેંક બેલેન્સ ચેક નંબર | 02230256767 |
કોટક મહિન્દ્રા બેંક બેલેન્સ ચેક નંબર | 18002740110 |
પંજાબ નેશનલ બેંક બેલેન્સ ચેક નંબર | 18001802222 અથવા 1800-103-2222 |
IDBI બેંક બેલેન્સ ચેક નંબર | 09212993399 |
કેનારા બેંક બેલેન્સ ચેક નંબર | 09015483483 |
ફેડરલ બેંક બેલેન્સ ચેક નંબર | 8431900900 |
સિન્ડિકેટ બેંક બેલેન્સ ચેક નંબર | 09664552255 અથવા 08067006979 |
યસ બેન્ક બેલેન્સ ચેક નંબર | 09840909000 અથવા 09223920000 અથવા 09223921111 |
બેંક ઓફ મહારાષ્ટ્ર બેલેન્સ ચેક નંબર | 9222281818 |
ઈન્ડિયન બેંક બેલેન્સ ચેક નંબર | 1800 425 00000 |
યુકો બેંક બેલેન્સ ચેક નંબર | 1800 274 0123 |
કેનેરા બેંક બેલેન્સ ચેક નંબર | 8886610360 |
ઈન્ડિયન ઓવરસીઝ બેંક બેલેન્સ ચેક નંબર | 8424022122 |
પંજાબ એન્ડ સિંધ બેંક બેલેન્સ ચેક નંબર | 7039035156 |
IDFC બેંક બેલેન્સ ચેક નંબર | 1800 2700 720 |
સિટી યુનિયન બેંક બેલેન્સ ચેક નંબર | 9278177444 |
ધનક્ષ્મી બેંક બેલેન્સ ચેક નંબર | 80-67747700 |
ફેડરલ બેંક બેલેન્સ ચેક નંબર | 8431900900 |
ઈન્ડસલેન્ડ બેંક બેલેન્સ ચેક નંબર | 18002741000 |
બંધન બેંક બેલેન્સ ચેક નંબર | 9223008666 |
આરબીએલ બેંક બેલેન્સ ચેક નંબર | 18004190610 |
આ પણ વાંચો : ભારતમાં આવેલ તમામ બેંકોની યાદી
સારાંશ
મિત્રો આ લેખમાં અમે તમને તમામ બેંકના બેંક બેલેન્સ ચેક કરવા માટે નંબર આપ્યા છે. અમે આશા રાખીએ છીએ કે તમને અહીંયા તમામ બેંકના બેંક બેલેન્સ ચેક કરવા માટે નંબર મળી ગયા હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.