પ્રિય મિત્રો અહીં ભારતના બંદરો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતમાં કયું બંદર ક્યાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ભારતના બંદરો
ભારતના બંદરો | કયા આવેલ છે? |
કંડલા | ગુજરાત |
મુંબઈ | મહારાષ્ટ્ર |
જવાહરલાલ નહેરુ પોર્ટ | મહારાષ્ટ્ર |
કોચી | કેરલ |
ન્યુ મેંગ્લોર | કર્ણાટક |
તુતીકોરીન | તમિલનાડુ |
પોર્ટબ્લેર | આંદમાન |
માર્માગોવા | ગોવા |
વિશાખાપટ્ટનમ | આંધ્રપ્રદેશ |
પારાદ્રીપ | ઓરિસ્સા |
એન્નોર | તામિલનાડુ |
હલ્દીયા | પશ્ચિમ બંગાળ |
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને ભારતના બંદરો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:-
- ભારતમાં આવેલા સરોવર
- શોધ અને શોધક
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનલક્ષી દિવસો
- જૈન ધર્મના તીર્થકર અને તેના પ્રતીક
- ભારતના મહાપુરુષોના સમાધિ સ્થળ