પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલા સંગ્રહાલયો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આવેલા સંગ્રહાલયો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતમાં આવેલા સંગ્રહાલયો
ભારતમાં આવેલા સંગ્રહાલયોના નામ | ભારતમાં કયા આવેલ છે? |
કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ | અમદાવાદ |
રાષ્ટ્રીય સંગ્રહાલય | નવી દિલ્હી |
નેશનલ પોલીસ મ્યુઝિયમ | નવી દિલ્હી |
એર ફોર્સ મ્યુઝિયમ | નવી દિલ્હી |
નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમ | નવી દિલ્હી |
ભારતીય સિનેમાનું રાષ્ટ્રીય સંગ્રહાલય | મુંબઈ |
પાર્ટીશન મ્યુઝિયમ | અમૃતસર |
દાંડી કુટીર મ્યુઝિયમ | ગાંધીનગર |
રેલ ટ્રાન્સપોર્ટ મ્યુઝિયમ | નવી દિલ્હી |
આંબેડકર નેશનલ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ | નવી દિલ્હી |
રાષ્ટ્રીય હસ્તકલા અને હેન્ડલૂમ્સ મ્યુઝિયમ | નવી દિલ્હી |
બિરલા ઔદ્યોગિક અને તકનીકી સંગ્રહાલય | કોલકાતા |
મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ | નવી દિલ્હી |
બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ | મુંબઈ |
છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય | મુંબઈ |
સબમરીન મ્યુઝિયમ | વિશાખાપટ્ટનમ |
નેવલ એવિએશન મ્યુઝિયમ | ગોવા |
નેવલ મ્યુઝિયમ | વિશાખાપટ્ટનમ |
સલારજંગ મ્યુઝિયમ | હૈદરાબાદ |
વિશ્વેશ્વરાય ઇન્ડ એન્ડ ટેક. મ્યુઝિયમ | બેંગ્લોર |
ભારતીય મ્યુઝિયમ | કોલકાતા |
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય | ભોપાલ |
વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ | વિજયવાડા |
નેપિયર મ્યુઝિયમ | તિરુવનંતપુરમ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Avela Sangrahalayo વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-