પ્રિય મિત્રો અહીં ગુજરાતના સરોવર અને તળાવો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં કયું સરોવર અને તળાવો ક્યાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ગુજરાતના સરોવર અને તળાવો
સરોવર અને તળાવનું નામ | કયા આવેલ છે? |
કાંકરિયા તળાવ | અમદાવાદ |
લખોટા તળાવ | જામનગર |
મલાવ તળાવ | ધોળકા |
મુનસર તળાવ | વિરમગામ |
લાલપરી તળાવ | રાજકોટ |
સૂરસાગર તળાવ | વડોદરા |
ગોમતી તળાવ | ડાકોર |
શર્મીષ્ઠા તળાવ | વડનગર |
તેન તળાવ | ડભોઈ |
રણમલ તળાવ | ઇડર |
ગૌરીશકર તળાવ | ભાવનગર |
હમીરસર તળાવ | ભુજ |
રણમલ તળાવ | જામનગર |
અલ્પા સરોવર | સિદ્ધપુર |
નળ સરોવર | સુરેન્દ્રનગર અને અમદાવાદ |
નારાયણ સરોવર | કચ્છ |
ચંડોળા તળાવ | અમદાવાદ |
સહસ્ત્રીલંગ તળાવ | પાટણ |
સરદાર સરોવર | નર્મદા |
ગોપી તળાવ | બેટ દ્રારકા |
આજવા તળાવ | વડોદરા |
સુદર્શન તળાવ | જૂનાગઢ |
તેલીયું તળાવ | પાવાગઢ |
દૂધીયું તળાવ | પાવાગઢ |
રત્નતળાવ | બેટ દ્વારકા |
છાસિયા તળાવ | પાવાગઢ |
મોહમદ તળાવ | વડોદરા |
દેલસર તળાવ | ભુજ |
ભવાની તળાવ | પલિતાણા |
થોળ તળાવ | થોળ |
કર્મબાઈનું તળાવ | શામળાજી |
વડા તળાવ | ગણદેવી |
બોર તળાવ | ભાવનગર |
બિંદુ સરોવર | સિદ્ધપુર |
ખાન સરોવર | ધોળકા |
શ્યામ સરોવર | શામળાજી |
ગંગા સરોવર | બાલારામ |
નારેશ્વર તળાવ | ખમ્ભાત |
રમલેશ્વર તળાવ | ઇડર |
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને ગુજરાતના સરોવર અને તળાવો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:-
9 thoughts on “ગુજરાતના સરોવર અને તળાવો | Gujarat Na Sarovar Ane Talavo”